________________
૨૧૪
મહામત્રી શકટાળ
પ્રિયવંદાએ જેઠાણીને ઘણી સમજાવી, પણજેટાાિયી રહી શકાય તેમ નહોતું. તેણે દુઃખ કઠે કહ્યુંઃ
બહેન ! તુ' હજી નવી આવી છે. હું પણ નવી જ છું આધરમાં તે આપણે અને નવાંજ છીએ. આપણે બંને પહેલી જ મુલાકાત એક બીજા તરફ આકર્ષાયાં છીએ; પણ તે અણુ આપણાં દુ: ખનું કારણ બન્યું છે.
<<
તું જાણે છે, કે હું એક ગણિકા છું. તારા જેઠ અને હું ફકત પૂર્વ જન્મના યાગાનું યાગથી જ એક બીજાનાં સાથી બન્યાં છીએ. નહિંતા કયાંતે દેવ પુરૂષ અને કયાં હું એક પામર ગણિકા ! *
""
((
પ્રિયંવદા કહેવા
લાગી :
એવું નખાલા, બહેન ! “એમ ખેાલી મારા આત્માને દુઃખ ન કરો. તમે એક પામર ગણિકા નહિ, પણ એક આદર્શ ગૃહિણિ છે. મહાન પતિવૃત્તા સ્ત્રી છે. સર્વોત્તમ સતિ છે,
કયાં હું, અને કયાં તમે ? આપના મહાન ગુણ પૈકી અમે એક પણ ગુણ કેળવ્યા નથી. આપના ઉચ્ચ આચરણમાંનું એક પણ આચરણ અને પામ્યાં નથી. આપની આદર્શો ભાવના એમાંની એક પણ ભાવના અમે સેવી નથી.
હજી તો આપની પાસેથી મારે ધણું શિખવાનું છે, ઘણું મેળવવાનું છે. જો આપ ફક્ત એ જ દિવસમાં મને છોડી જવાની તૈયારી કરશો, તા હું શિક્ષણ કાની પાસેથી મેળવીશ ? આપના સદ્ગુણ હું કાની પાસેથી પામીશ ?’
21
બહેન ! કાશ્યા કહેવા લાગી : તારા જેવી સુલક્ષણ સ્ત્રીએ વિષાદની છાયને બિલ્કુલ સ્થાન આપવું ન જોઇએ તું એક મહાન સ્ત્રી છે. તારૂં ભવ્ય લલાટ જ કહી આપે છે,
66