________________
૨૪
ન
મહામંત્રી શwાળ
છે, તે તે જણાવ્યું નહિ.”
કહું છું, બેટા! શાન્તિ રાખ.” થોડીવાર વિશ્રમી તે આગળ કહેવા લાગ્યાઃ “શ્રીયક! આવતી કાલે જ્યારે હું રાજદરબારમાં મહારાજાને નગરીની ચાલ પરિસ્થિનું વર્ણન કરવાને મારી જગ્યાએ ઉઠી, મહારાજા પાસે જઈ તેમને નમન કરતે હોઉં, તે વખતે તારે બિલ વિચાર કર્યા વગર મારી ગરદન પર તલવારના ઘા ૧ કરે, ધડ પરથી મારૂં શિશ જુદુ કરી નાખવું.”
પિતાજી !.......”
સાંભળ શ્રીયક! વિચાર કરવાને હવે ઝાઝો વખત નથી. જે વખતે હું મહારાજાને નમન કરતે હઈશ, ત્યારે તે તેમની બાજુમાં જ હઈશ. તારે કંઈ પણ જાતને વિચાર ન કરતાં તારું કર્તવ્ય પુરું કરવું. આ જ તારી ફરજ, આ જ તારું કર્તવ્ય.” મહાઅમાત્યએ બેલતી વખતે મન પર કાબૂ રાખે હતે. બેલવામાં કંપ નહોતે, શરીરમાં અસ્વસ્થતા નહતી.
પિતાજી મારા જ હાથે તમારે નાશ ! મહાઅમાત્ય જેવા મહાપુરૂષના પુત્રના હાથે પિતૃ હત્યા..હા..! પિતાજી!.......
–તરતજ તેમણે મન પર કાબૂ મેળવ્યો. શાન્તતા પ્રાપ્ત (૧) કેટલાક ઠેકાણે એમ જણાવવામાં આવ્યું છે, કે મહાઅમાત્ય જ્યારે મહારાજાને નમન કરવા જાય, ત્યારે પોતાની સાથે પ્રવાહી ઝેર રાખે અને નમન કરતી વખતે પિતાના મેઢામાં તે મૂકી દે. આમ કરવાથી પુત્રને પિતુ હત્યા કરવાને પ્રસંગ ન આવે અને પિતૃ ઘાતપણાનું પાતક ન લાગે. (ભરતેશ્વર બાહુબળી વૃત્તિનું ભાષાંતર ભાવનગર. (પ્રથમવૃત્તિ)