________________
( સરસ્વતિ સાહિત્ય રત્નપ્રસ્થાવલિ ) (કુંટુંબ રક્ષણની તૈયારી)
આખરી વિદાય.
મહામંત્રી શકટાળના માટે મહારાજા નંદને વહેમ પડ્યો અને રાજાએ પણ મહામંત્રીના કુટુંબને નાશ કરવો તેવી હકીકત જાણવામાં આવતાંજ પિતાની સાત દીકરીઓ, પૂત્ર, શ્રેયાંક પોતાની પત્ની રૂબરૂ પ્રભુના ચણે વંદન કરી આખરની વિદાય લે છે. અને પોતાના પૂત્રને પિતાનું માથું કાપી નાંખવા ફરજ પાડે છે અને રાજય કચેરીમાં જાય છે. [કોપીરાઈટ-પ્રકાશકને છે.]
[પા. ૨૨૧]