________________
૨૧૨
મહામંત્રી શાળ પડશે. તે પહેલાં ગમે તે રસ્તે શેધી કાઢવો જોઈએ.
ભલે, આ આદતિમાં પિતાને ભેગ આપ પડે પણ કુટુંબને તે બચાવવું જ જોઈએ.
લગ્ન પ્રસંગ તેણે ગમે તેવી ચિંતામાં પણ પસાર થવાદી. મોટાપુત્ર રઘુલિભદ્રનું આગમન સતિષ આપનારું નીવડયું હતું. કેટલાંય વરસે પુત્રને જોવાનું સુખ મળ્યું હતું.
તે સુખ મહારાજાના અનાગમને પળમાં જે નષ્ટ કરી નાખ્યું. તેમના અંતરની વેદના તેજ સમજી શકે તેમ હતા. આજસુધી નિર્વિકાર પણે કરેલી રાજની સેવા પર આ નીચ પંડિતે જ પાણી ફેરવી નાખ્યું હતું.
રાજાને કાન હોય છે, પણ સાન હેતી નથી; તેનું જ નામ આ.
સ્થલિભદ્ર અને કેશ્યા આવશે કે નહિ, આ શંકા હતી. તો તે શંકાનું નિવારણ શુભમાં આવ્યું. જ્યારે મહારાજા ખાત્રીથી આવશે, એવી જે આશા હતી, તે આશા નિરાશામાં પરિણમી.
શ્રીયકજીની માતાએ તેમજ બહેને એ કેશ્યાને ગણિકા ન ગણતાં એક આદર્શ ગૃહિણી માની લીધી. તેને સત્કાર, જે પ્રમાણે નવ વધુને સત્કાર કરવામાં આવે, તે જ પ્રમાણે કરવામાં આવ્યું.
ભાઈ ભાભીએ નધારેલે સત્કાર તેમને મળતાં, તેમનાં હદય હર્ષોન્ત બન્યાં.
કેશ્યાએ ધાર્યું નહોતું, કે તેની નણંદ આટલી બધી માયાળુ હશે, સાસુ સસરા આટલા વાત્સલ્ય પ્રેમી હસે.