________________
દેરાણી જેઠાણી
૧
લગ્ન નિવિઘ્ને પાર પડયું. પુત્ર તથા પુત્રવધુ શટાળ તથા લક્ષ્મીવિતને પગે નંડયાં. બંનેને અંતરનાં શુભાશિષ આપ્યાં.
સ્ફુલિભદ્રને પગે પડતાં તેમણે નાના ભાઈને બાથમાં લઈ અંધુ પ્રેમઅશ્રુથી ભીંજાવી નાખ્યા.
કાશ્યાને પગે પડતાં તેણે બંનેના ગળામાં કિંમતી હીરા મેાતીની માળા પહેરાવી. દેરાણીને રત્નજડીત કંકણુ પહેરાજ્યાં. દિકરને હીરાની વીંટી પહેરાવી. દેરાણીને ત્રણ જોડી વો આપ્યાં; જેને જોટા અમાત્ય કુટુએ તેમજ રાજકુટુંબે પણુ જોયા નહાતા.
લગ્નનું કામકાજ પુરૂં થતાં, એ દિવસ પછી સ્ફુલિભદ્ર તથા કામ્યાએ જવાની રજા માગી. તે સાંભળી બધાં વિસ્મય પામ્યાં. બધાંએ એમ માન્યું હતું, કે આ બંને જણાં અહીં જ રહેશે.
આ માગણી સાંભળી લક્ષ્મીવિતને દુઃખ થયું. શકટાળતા દુ:ખમાં વધારા થયા. બહેનેા ભાઈ ભાભીને સહવાસ ગૂમાવવાના વખત આવતાં રાળ કરવા લાગી. બિચારા શ્રીયકજીએ અત્યાર સુધી બંધુ વયેાગનું ભગવેલું દુ:ખ ફરીથી પ્રાપ્ત થવાના કારણે મનમાં જ કલ્પાંત કરવા માંડયેા.
—પણુ એક જ વ્યક્તિ એવી રહી, કે જેના માટે ફોસ્યાને અંગત રીતે વિચારવાનું રહ્યું. તે હતી આ ધરતી નવવધુ, તેની દેરાણી.
એ જ દિવસમાં બંને વચ્ચે સારા મેળ જામ્યા હતા. એ જ દિવસમાં બંને જણ એક બીજા પ્રત્યે આકર્ષાયાં હતાં. દેરાણીથી છૂટા પડતાં કોસ્યાને દુઃખ થતું હતું. નવવધુ