________________
મહામત્રી શકઢાળ
મત્રીજી ! હું તમારે ત્યાં આવવાને ખુશી છું. ગમે ત્યારે તમારે ત્યાં આવુ' છું, તે આવા શુભ પ્રસ ંગે હું કેમ ન આવું ? પણ જાતને વાંધા નથી. સંજોગા અઢીથી ચાલી
મને તમારે ત્યાં આવવામાં કાઇ કારણુ ફક્ત એક જ છે, કે મારા શકાય તેવા નથી.’’
૨૧૦
<<
મહાઅમાત્ય આ સાંભળી વિમાસણુમાં પડી ગયા. · પેાતાને ત્યાં પોતાના જ પુત્ર લગ્ન પ્રસંગે મહારાજ ન આવે, એ અશકય ગણાય. જરૂર કંઇ પણ નવાજીતી બન્યું હોવુ જોઈએ.’
તેમને ઘણુય વિમારા આવવા લાગ્યા. મહારાજને કેવી રીતે સમજાવવા, તે તેમને સૂયું નહિ.
કયાંય સુધી બન્નેમાંથી કાઈ ખેલ્યું નહિ