________________
આમંત્રણનો અસ્વીકાર
આપવા ગયા હતા.
*
66
*
તે શુભ પ્રસંગે હાજર ન રહેવાનું મહારાજાએ જણુાવ્યું હતું. આવા શુભ પ્રસંગે મહારાજા હાજર ન રહે તે, મહાઅત્યાયની કીર્તિને કલંક સમાન હતું.
તેમને ‘ન' કારમાં જવાબ આપ્યા હૈાવા છતાં, મહાઅમાત્ય જાતે જ તેડવા ગયા હતા.
તેમને મહારાજાએ જવાબ આપ્યા.
મત્રોજી ! મારે આવવું જોઈએ, તે હું સમજું છું. પણ તમે જોઇ શકેા છે, કે હું આવી શકું તેમ નથી. મારી સ્થિતિ ગંભીર છે. મારૂં આખું શિર દાઝેલું છે. ઠેકઠેકાણે ફોલ્લા ને ચાઠાં છે. આવા સંજોગામાં હું કેવી રીતે આવી શકું ? શ્રીયક્દ મારા પુત્ર સમા છે. હું તેમને અંતઃકરણ પૂર્ણાંકના શુભ આશિષ આપું છું. ”
66
૯
""
મહારાજ ! ” મહાઅમાત્ય કહેવા લાગ્યા, આપ આવી શકે। તેમ નથી, છતાં મહારાણી તેમજ ખાળા આવી શકે તેમ છે. આ લગ્ન પ્રસંગ છે. તેને હાવા લેવાની ઈચ્છા દરે ને હાય છે.
19
(6
પણુ, મંત્રીજી ! મારી માંદગી સમયે મહારાણી આવવાનું પસંદ કરશે નિહ. ખાળા તેમના સિવાય આવશે નહિ. આટલી બધી તકલીફ પણ શા માટે લો છે ? મારા આશિષ છે, તે જ મારૂં આગમન માની. ત્યા.
""
''
મહારાજ ! હું સમજી શકતા નથી, કે આવા પ્રસંગે મારે ત્યાં આવવાને આપના અંતરઆત્યા શા માટે ના પાડે છે !”
૧૪