________________
આમંત્રણને અસ્વીકાર
૨૦૭ તેમણે દરવાન સાથે પિતે આવ્યાના સમાચાર મેકલાવ્યા. તરત જ તેમને યોગ્ય આદર સત્કાર કરવામાં આવ્યો. તેમણે એક ભવ્ય ખંડમાં પ્રવેશતાં જ, સુવાસિત, મંદ લહેરીએ અનુભવી. વડિલ બંધુની નજીક જઈ તેમને સવિનય પ્રણમ કર્યા. ભાઈએ સહદય આશિર્વાદ આપ્યા. શ્રીયકજીએ એક આસન પર સ્થાન લીધા પછી, સ્થૂલિભદ્ર
શ્રીયક! તારાં ભાભી તો તેમની નણંદને મળવા તલપાપડ થઈ રહ્યાં છે. ” તેને મહાન ઉપકાર. ભાઈ ભાભીના પ્રેમનાજ અમે તો ભૂખ્યા છીએ. “ડીકવાર થંભી શ્રીયકજીએ આગળ કહેવા માંડયું?
મોટાભાઈ! આપ બંને જણાં તૈયાર થાઓ. મારા પિતા અને બહેને આપની રાહ જોઈ રહ્યાં છે.”
તે તૈયાર જ છું”- -કહી સ્થલિભદ્ર બાજુના ખંડમાં ગયા.
–ડીવારમાં ઘુલિભદ્ર અને કાશ્યા તૈયાર થઈ ત્રીયકજી વાળા ખંડમાં આવ્યાં. તેમની સાથે ત્રણ દાસીઓ હતી. દરેકના હાથમાં ચાંદીના થાલ હતા. તેમાં કેટલીક વસ્તુઓ હતી. ઉપર બારીક કપડું ઢાંકયું હતું.
–શ્રીયકજી એ તે વ્યવસ્થા દરેક ધસીના હાથમાંના થાલ જોયા. તેમણે તેમાં શું હોવું જોઈએ, તે કલ્પી લીધું.
શ્યા બેલીઃ ” દિયરજી! માતાજી ગુસે તે થશે નહિ ને ?”
“ એણું બેલ્યા, ભાભી ! ” શ્રીકછ બેલ્યા ? “ તે તો બિચારાં ચાતકની પેઠે તમારી રાહ જોઈ રહ્યાં છે. ”