________________
૧૯૮
મહામત્રી શકટાઈ
તેની જગ્યામાં સાધારણુ અજવાળુ આવી શકે, તેવી વ્યવસ્થા હતી.
નિયમિત રીતે એ વખત તેને ભાજન પહોંચાડવામાં આવતું. દૂધ વગેરેની પણ વ્યવસ્થા ખાસ તેના માટે રાખવામાં આવી હતી.
~ભાંયરામાં પૂર્યા પછી જ્યારે ખીજી વખત શ્રીયકછ તેને મળવા આવ્યા ત્યારે તેને દેખાવ તદ્દન જુદા જ હતા.
તેનું લાલિપ્ત જોઇ તે વિસ્મય પામી ગયા. તેણે પહેરેલા સાદા વલમાંથી તેની સીધી ડાર્ક તેમને મુગ્ધ બનાવ્યા.
સાધારણ પણ નાનીશી કાળી ભભકભરો ભ્રમર, ઘાટીલુ' નાક, સુંદર સુખ તે ભવ્ય લલાટ ગમે તેવા તપસ્વીનાં ત મૂકાવે તેવાં હતાં
તેની નાનકડી ને કામળ આંગળીઓ તેના વિચારાતે અનુસરતી હતી. ખીડાયેલા હાઇ હસુ હસુ થઈ રહ્યા હતા.
“ પદ્મા ! ” તેની નજીક જઈ શ્રીયકજીએ મેલાવી. તેમના એલાવવામાં માયામમતા દર્શાવવાનો ભાસ હતા; છતાં તે ઉચ્ચા રમાં સત્તાના રણકાર હતા.
પદ્મા શ્રીયકજી તરફ ફરી તેમને નિરાંતે જોવા લાગી. તેના જોવામાં ગવ નહોતા, છતાં સ્વાભિમાન તે। હતું જ. તેની નિર્દોષતા ભરી નજર શ્રીયજીને સ્ત્રી વિદ્યાની પ્રવિણતાના પાઠ પઢાવવા લાગી.
શ્રીયકજીએ ફરીથી તેને કહેવા માંડ્યું : “ પદ્મા ! હું જાણુ છું, કે તું નિર્દોષ છે. અવારનવાર મહારાણી વગેરેને ચેતવણી આપનાર પણ તું જ છે, એને પણ મે પત્તો મેળવ્યા છે