________________
પકરણ ૨૪ મું
ભેંયરામાં
મૂશ્કેટ બંધાયેલી પદ્માને એક ભોંયરામાં પૂરવામાં આવી હતી. તેને ભોંયરામાં કેણે પૂરી લેવી જોઈએ, તેની અટકળ તેણે કરી હતી.
ભયરામાં પૂરાયાનું દુઃખ તેના ચહેરા પર બિસ્કુલ નહેતું. તેની ચંચળ સ તેજસ્વી આંખે જેવી ને તેવી જ હતી. ચહેરા પરને ઉલ્લાસ તેવો જ હતો. હસતો ચહેરો ને આનંદી ચિત્ત, તેને ભંયરાનું દુઃખ ન ચાલતું હોય, તે જ ભાસ આપતાં હતાં.
તેને માત્ર એક જ દુઃખ સાલતું હતું અને તે એટલે માત્ર પિતાની શેઠાણુંએ પેલું કાર્ય અધુરૂં રહ્યાનું.
તેની વિચારશક્તિ તેવી ને તેવી જ હતી. કેદ જેવા ભેય- ' રાએ પણ તેના આત્માને દૂભાવવામાં હાર ખાધી