________________
પ્રકરણ ૨૫ મ
મહારાજાની સ્થિતિ
પંડિત વરચિએ રચેલી શેતરંજના પાસા સવળા પડી
રહ્યા હતા.
મહારાજા તરફથી કેટલાક જાસુસેા, મહાઅમાત્યના મકાનની આસપાસ તપાસ ચલાવી રહ્યા હતા. પંડિત વરરૂચિએ તેમને જે કહ્યું હતું, તેને તેમને સાક્ષાત્કાર કરવા હતા. વરરૂચિએ તેમને ૠણું ધણુ કર્યું હતું.
મહાઅમાત્ય ખાનગી રીતે નાના નાશ કરવા માગે છે. ખાનગી રીતે હથિયારા વગેરેની તૈયારી ચાલી રહી છે. તે તૈયારી લગ્નના બહાના હેઠળ થઇ રહી છે. જો તે વાત ખુલ્લી પડી જાય, તે! લગ્નનુ બહાનુ કાઢી શકાય, હુમાં તે તૈયારીએ થઇ રહી છે.
માટે જ
લગ્ન સમયે મહારાજા વગેરે જ્યારે મંડપમાં હાજર થાય,