________________
મહામંત્રી શાળ
પોતે લડતાં લડતાં રણક્ષેત્રમાં મરવાને તૈયાર હતા, પણ આવું નિર્માલ્ય મૃત્યુ તેમને ડરાવતું હતું.
તેમની ક્રર ને અણનમ આંખે, આ નિર્માલ્ય મૃત્યુ નજર આગળ ખડું થતાં જ બહી ગઈ
તેમને મને ટકે કર્યોઃ “આવા મહાન વિજેતા સમ્રાટને આવું કાયર મૃત્યુ ન જ શોભે.”
તેમણે પોતે તે સાદ ઝીલી લીધે. ડાબા હાથની હથેલીમાં - જમણે હાથ મૂકી, બંનેની એક જ મૂઠી વાળતાં તે ગર્યાઃ
મારા જેવા મહાન વિજેતા સમ્રાટને આવું કાયર મૃત્યુ ન જ શોભે.”
તેમણે દાંત કચકાવ્યા. તેમનાં નેત્રમાં રતાશ તરી આવી. કેધાવેશમાં તેમનું આખું શરીર કંપવા લાગ્યું.
ધમાંને ક્રોધમાં તેમણે ભાન ગુમાવવા માંડ્યું. જે ખંડમાં બીજું કઈ હતું નહિ. ક્રોધે તેમની વાચા ખોલી, તે મેટેથી બેલવા લાગ્યા
શટાળ! યાદ રાખજે, આ કાલાશોક છે. ભૂલીશ નહિ સાપને છોડવામાં સાર નથી. આ જ મારું ખાધું છે, અને મારે જ નાશ કરવા તૈયાર થયો છે? આટલા માટે જ પંડિત વરરૂચિ વગેરેને બદનામ કરવાના પ્રયત્ન કરી રહ્યો હતો? નીચ ! બદમાશ ! તારાં બધાં કાવત્રાં ખુલ્લા પડી ગયાં છે. લગ્નની તૈયારીના બહાના નીચે મારા ઘાતની તૈયારીઓ કરી રહ્યો છે ? ની તાકાદ છે, કે મારે વાત કરવાનો પ્રયત્ન કરે ! કેણ એ માડી જાયે પાક છે, કે મારા સામે માથું ઉંચું કરી શકે! તું મને ઓળખે છે?–ઉમે રહે, તેમ તું નહિ