________________
પ્રકરણ ૨૩ સુ
પિંડત વરચિ
ભ
વિજય અને પદ્માતે આઠેક દિવસથી ન જોનાર મંડળ -નર્જીવ સમાન ભાસતું હતું. મડળમાંના એક સભ્ય પ્રતાપને મહારાજાએ ક્રર શિક્ષા કરી હતી. ખીજો મહાત : મહત્ત્વાકાંક્ષી વીર યુવક–બાળક મંડળમાં મતભેદ પડતાં સ્વેચ્છાએ ચાલ્યેા ગયા હતા. બીજા ખેતા આઠેક દિવસથી મેળાપ થયેા નહેાતા. આ બધાં અમગલસૂચક ચિન્હો જોઈ મડળના બાકીના સભ્ય નિત્સાહી બનવા લાગ્યા હતા. પહેલા ખેતી ખાટ મ`ડળને ભાસી નહેાતી; પણ પાછળનાં ખેતી ખેાટ મડળના સભ્યાને મિષ્ટ બનાવી રહી હતી. આ મંડળમાં બે જ સભ્યોની મહત્તા હતી. એક વિજયની અને ખીજી પદ્માતી.
મડળને પ્રત્યેક સભ્ય પેાતાનાથી બનતું કરી છૂટયા હતા. વિજય અને પદ્માની શાખાળ માટે કાઇપણુ સભ્યએ પરવા બન્યા નહાતા. મ`ડળની હસ્તિ માટે આ સમય વિલક્ષણુ હતો.