________________
૧૯૧
આમ ત્રણના સ્વીકાર
તેના સૂકાનીને પત્તો નહાતા.
પંડિત વરૂચિએ પણ તે તેની તપાસ માટે અથાગ શ્રમ વેડયા હતા. મહારાજાને મળ્યુ, વિજયના અદશ્ય થવા વિષે તેમણે ચર્ચા પણ કરી હતી. મહારાજાએ પણ વિજયના અદશ્ય થવા માટે ચિંતા વ્યક્ત કરી હતી; પણ તેમણે પોતે વિજય વિષેની વાત બહાર ન ચર્ચાય, તે માટે સંપૂર્ણ તકેદારી રાખી હતી, તે જ તકેદારી માટે તેમણે વરરૂચિને પણ ભલામણુ કરી હતી.
મહારાજા, વચિ અને મ`ડળના સભ્યા. પેાતાતાના મનમાં સમજી શક્યા હતા, કે હવે જ રાજખટપટના વ્યુહની શરૂઆત થાય છે. કાઇ પણ અતિથિને આહાર વિહારની વ્યવસ્થા કરી આપતાં પહેલાં, તેની દરેક રીતે તપાસ કરવાની આવશ્યક્તા સર્વેને ભાસવા લાગી,
રાજકુમારને વિષપાન થયા પછી દુઃખદ્ સમય વીતા વતાં વીતાવતાં, મહારાજાએ ઘેાડા વખતથી કંઇક શાંતિને અનુભવ કરવા માંડયા હતા; ત્યાં જ આ નવું સંકટ ઉપસ્થિત થવા પામ્યું.
વિજયના જીના શબ્દો મહારાજાને યાદ આવવા લાગ્યા. તેણે મહાઅમાત્ય માટે દર્શાવી શકાએ મહારાજાના મનમાં મહાઅમાત્ય વિષે વિષ રેડ્યું. ‘ વિજયે પેાતાનું પેાલ ખુલ્લું કરવાથી મહામંત્રીએ જ તેને અદશ્ય કર્યાં ના હોય! ' આ પ્રશ્નની લહેર મહારાજાના મનમાંથી પેાતાની જાત ભજવી પસાર, થઇ ગઈ.
>
મહામત્રી વગેરે કાને ન પૂછ્તાં, પોતે જ ખાનગી રીતે તપાસ કરવી, એવા રાજાએ નિશ્ચય કર્યો. વિજયના ગૂમ થયાની