________________
આમ ત્રણના સ્વીકાર
૧૨૯
અને દિયર તથા નણંદીએને જોવા માટે વિચારી રહી છું. અચાનક આ પ્રશ્નગ ઉપસ્થિત થયા છે. દિયરને જોઇ, નયને ને તૃપ્તિ થઈ છે, પણુ બાકીનાં દર્શન અધુરાં છે. દિયરજી ! મારાં સાસુને મારા પ્રણામ કરી, તેમને જણાવજો, કે લગ્નના દિવસે અમે અંતે જણુ સહ આવીશું.” પાછળના શબ્દો કાશ્યાએ શ્રીયકતે ઉદ્દેશી કહ્યા.
શ્રીય કાસ્યાના શબ્દો સાંભળી આનંદાશ્ચર્ય પામ્યા. · માતાજીની ઈચ્છા પૂરી થશે. પેાતાના આમંત્રણુ આપવા આવ્યાનું સાર્થક થશે અને બહેને ભાઈ ભાભીને જોઈ ખૂશ ખૂશ થઇ જશે.' આ વિચારેાએ તેમના હૃદયમાં સ્થાન લીધું.
દિયરના પ્રથમાગનના સત્કાર માટે, કાશ્યા
જાતે જ દૂધ
વગેરેની વ્યવસ્થા કરવા ચાલી ગઇ.
કાસ્યાન! જવાથી અને બંધુઓનુ` એકાન્ત મિલન થયું. ઘુલિભદ્રએ શ્રીયકજીને કહ્યું :
<<
શ્રીયક ! માતાજીને કહેજે, કે તમારાં પુત્રએ તે પુત્ર વધુએે તમે મેકલેલા અંતઃકરણપૂર્વકના આમંત્રણૢના સહ સ્વીકાર કર્યો છે.