________________
આમણના સ્વીકાર
૧૮૭
·
મેં તમારા દર્શનને લાભ ન ઉઠાવ્યો. જગતમાં નગરલેાકમાં અમે એમ જાહેર કર્યુ હતુ, કે સ્ફુલિભદ્રને અમે કાશ્યા દેવીને ત્યાં ગુણ ગ્રહણ કરવાને–ચાસઠ પ્રકારની વિદ્યા શીખવાને માટે–રાખ્યા છે. ’ તે આગળ ખેલી શક્યા નહિ. તેમને કે રૂંધાવા લાગ્યા.
સ્થૂલિભદ્રએ તેમની પીડે હાથ ફેરવવાં, આશ્વાસન આપતાં
કહ્યું :
“ શ્રીયક ! ભૂલ હરએક મનુષ્ય કરે છે. જે માણસ ભૂલ કર્યાં વિના શ્રેષ્ટ થયેા હૈાય છે, તેનું વન સત્વહીન હેાય છે, ભૂલ જ મનુષ્યને સન્માર્ગ ખુલ્લા કરી આપે છે. મે પણ ભૂલ કરી છે. છતાં મેં સસ્કાર તજ્ગ્યા નથી. પિતાજીને ત્થા માતાઅને મારા અંતઃકરણપૂર્વક વંદન કહેજે. બહેનેાને મારા આશિષ કહેજે.” થેાડીવાર વિશ્રમી તેમણે આગળ પૂછ્યું.
પણ, શ્રીયક ! હું તે। તને પૂછ્યું જ ભૂલી ગયા. આજે અચાનક તું અહીં કયાંથી આવી ચઢયા ?
,,
<<
4:
‘વિલ બંધુ ! માતાજીના આગ્રહથી હું આપને આમંત્રણુ - માપવા આવ્યા છુ”
“ શાનું આમંત્રણ ? ” સ્ફુલિભદ્રને વૈભવવિલાસ સિવાય, જગતમાં, બહાર શું ચાલી રહ્યું હતું, તેનું ભાન નહેાતું,
મારા લગ્નનું.” શ્રીયકજીએ શરમાતાં શરમાતાં કહ્યું. “કાના તારા લગ્નનું ? ”
હા.”
“કાની સાથે?
<<
"6
""