________________
૧૮૬
મહામંત્રી શકટાળ
લિભદ્રએ કહ્યું.
“ વડિલ બંધુ ! હું શુ` ખેાલુ' ?' જમીન'મા` આપે, તા સમાઈ જવા જેવું શ્રીયકજતે થઇ ગયું હતું. તે સ્વગત્ વિચારવા લાગ્યા, આટલા દિવસથી આ પવિત્ર પુરૂષને મળવાની પાતે દરકાર પણ કરી નહિ? શુ મેં બધુ પ્રેમ કરતાં જગતની લેાકવાયકાની શ્રેષ્ટતા સ્વીકારી ? ગમે તેવા હાય, પણ ભાઈ કયાંથી ? ફૂંકૃત્ય કરનાર ભાઇને પણ ભાઈ ત્યજી શકતા નથી, તે મે' આ શું કર્યુ? શું સંસ્કારહીન માનવીઓનાં જીવન ધ્યેય કરતાં મેં મારા જીવન ધ્યેયને હલકું બનવા દીધું? આહ ! મેં આ શું કર્યું ?—અરે, હું તે નામે હ્યું, પણ પિતાજીએ આ કેવી ગંભીર ભૂલ કરી ? માતાના શબ્દો ખરેખર સાચા હતા, મનુષ્ય ગમે તેટલી અધાતિએ પહેાંચે, પણ માનવ ધર્મ ભૂલતા નથી. આ શબ્દો પણ વિલ બંધુના આ શબ્દો શું કહી આપે છે?—તે જ શબ્દો, તે જ શબ્દમાંથી ઉત્પન્ન થતી ભાવના અને તે જ શબ્દોમાંથી ઉત્પન્ન થનારી કૃતિ તેમને જગદ્ય બનાવશે.”
તેમના હૃદય મમુદ્રમાં ચાલી રહેલા વિચાર તરંગા પરિસીમા નહોતી. તેમના ચહેરા પર વિષાદની છાયા પ્રસરી હતી. તેમનાં નયન યુગલ અશ્રુઓથી છલકાવા લાગ્યાં હતાં. તેમણે વિનમ્રપણે કહેવા માંડ્યું :
“બંધુ! મને ક્ષમા કશ.' તેમણે હાથ જોડી આગળ કહેવા માંડ્યું : ‘હું દૂર્ભાગી છું. આપના જેવા વિલ બંધુના પુણાત્માને હું ઓળખી શકયા નહિ. એક ભૂલ કર્યા પછી, તે ભૂલ છૂપાવવા ખાતર જુઠ્ઠું ખેલવાનું પાપ ગ્રહણ કરવાને હું તૈયાર નથી. લાકવાયકાની બીકે હું તમને મળવા આવી શકયે નહોતા. મારૂ દિલ તમારા તરફ હંમેશાં આકર્ષાતું હોવા છતાં,