________________
૧૮૮
મહામંત્રી શઢાળ
અહીંના નગરશેઠ યકાળની પુત્રી પ્રિય ંવદા સાથે.”
લગ્ન ક્યારે છે?'
“ આજથી સાતમા દિવસે.”
“ મને તેનું આમંત્રણુ આપવા આવ્યો છે ?''
“ આપને એકલાને જ નહિ, પણ તેને.”
""
66
અંતે કાણું ?'
“તમને અને મારાં પૂજ્ય ભાભીશ્રીને.'
“ કાના કહેવાથી.’’
“ માતાજીના.”
66
માતાજી મને વીસરી નથી ગયાં ?’
“ ડિલ બંધુ! માતાજી તેા અહેાનિશ તમારા જ જાપ જપ્યા કરે છે. મેં તેમને કહ્યું, કે તમે નહિ આવેા, ત્યારે તેમણે કહ્યું, કે ‘ શ્રીયક ! તું સ્ફુલિભદ્રને ઓળખતા નથી. મારું સાંભળતાં જ તે દોડી આવશે. એટલું જ નિરુ પણુ, તારાં ક્રાસ્યા ભાભી પણ જરૂર આવશે.' અર્ધું ! આપના પર તેમને સપૂર્ણ શ્રદ્ધા છે, કે આપ જરૂર આવશે.”
<<
“ શ્રીયક ! માતાજીના શબ્દો ખાટા નથી. તે .મને સારી રીતે મેળખે છે. સ્ત્રી સ્વભાવના તે અનુભવ છે. ક્રાસ્સા ! તારી શી ઇચ્છા છે? ” સ્ફુલિભદ્રએ છેલ્લે પ્રશ્ન કાસ્યાને
ઉદ્દેશી પૂછ્યા.
(6
rr
મારી ઇચ્છા આપની
‘ સ્વામી ! ” કાશ્યા કહેવા લાગી : પ્રુચ્છાથી જુદી ન જ હાય. ધા દિવસથી હું મારાં સાસુ સપ્તા