________________
પંડિત વરચિ
૧૯૩
~એકત્રિત થયેલા મંડળમાં વચિ સર્વ સભ્યોને ઉદ્દેશી કહી રહ્યા હતા :
“ ભાઈએ! ! તેમની, તે અતેની જરૂર બધાયને હતી. હજી પશુ છે. પરંતુ કુદરતના ખેલને પહેાંચી વળવા જેટલી શક્તિ, માનવ જાતિમાં ઈશ્વરે મૂકી નથી. ખીવેશી કુદરત અનેક રીતે જગતના પ્રાણીઓને નચાવે છે. વર્ષોના વર્ષાથી ચાલી આવતી તેની આ પ્રણાલિકા, આપણુ! માટે નવાઇની હોવા છતાં; તેના માટે તે। સાધારણ જ છે. વિજય અને પદ્માના ખેપત્તા થવાથી આપણે પગ જેવા થયા છીએ. પણ અપંગે પોતાનાથી ખનતું કાર્ય ન કરવું, તેમ નથી. આપણે આપણાથી બનતું કરવું જ જોઇએ. આપણા શત્રુઓને હંફાવવા આપણે સદંતર તૈયાર રહેવુ જોઈએ. બિચારા અગર બાપડા થવાથી, આપણું કાર્ય પાર પડવું અય છે. સીધાની સાથે સીધા અને વાંકાની સાથે વાંકા થશું, તે જ આપણે આપણા કાર્યમાં ફત્તેહમદ નીવડીશું. ભાળા થનારને જગત ફસાવતાં વાર લગાડતું નથી. આ જમાનાના માનવીએ પાતાના સમેવડીઆ જ શેાધે છે.
આપણે સર્વ જાણી ચૂકયા છીએ, કે આપણા કાર્યોંમાં નડતરરૂપ મહાઅમાત્ય જ છે. વિજયે પણ તે જ કહ્યું હતું. મહાઅમાત્યના નાશ સિવાય આપણા કાર્યની ફત્તેહ જોવા ઋતુ તે તે તદ્દન મૂખતા જ બતાવી આપે છે.
આજ સુધી કાઇએ પણ જે ખાતમી મેળવી નથી, તે ખાતમી મે મેળવી છે. જો સર્વેને સાથ હાય, બધાની ઇચ્છા હાય, તે આઠ દિવસની અંદર મહાઅમાત્યને નાશ મહારાજાના હાથેજ થાય અને આપણે તદ્દન જુદા જ રહી જઇં શકીએ એવી ચેાજના મે' ઘડી કાઢી છે.
આપણે પાપપુણ્યની ચર્ચામાં ઉતરવાના પ્રયત્ન કરીશું, તે
૧૩