________________
૧૮૦
મહામંત્રી શકટાળ
લગ્નનું આમંત્રણ આપવાની હાંશ દરેક માનવજનને હાય છે. શ્રીયકજીને પણ તે હાંશ હોય, તેા નવાઇ જેવું ન ગણાય ! પણ આ આમ ંત્રણ તે વિક્ષણ પ્રકારનું હતું.
——છતાં, કેટલાક વિચાર કરીને, તે પેાતાનું કાર્યં પાર્ પાડવાના ઇરાદાથી કાયાને ત્યાં જવા નીકળ્યા.
થૈડા સમય ચાલ્યા પછી, કાલ્યાનું ભવ્ય મકાન તેમના નજરે પડયું. તે મકાન પૂર જાહેર હતું. કાઈ પણ વ્યક્તિ તે મકાનને ઓળખતી હતી.
તે મકાનના મુખ્ય દ્વાર પાસે જઈ, દરવાનને તેમણે પ્રશ્ન
કઃ
66
આઇ સાહેબ અંદર છે ? ”
tr
'જી, હા.” નમ્રતાથી મેલવા ટેવાયેલા દરવાને સવિનય. જવાબ આપ્યા.
તેમને સમાચાર આપુ કે કોઇ મળવા આવ્યું છે.”
” દરવાને પૂછ્યું.
66
cr
“સાહેબ ! આપનું નામ શું?
'
તું એમને એમ જ કહે, કે કાષ્ઠ ગૃહસ્થ મળવા આવ્યા .” શ્રીયકØએ કહ્યું. પેાતાનું નામ આપવાની તેમની ઈચ્છા
નહાતી.
સાહેબ ! આપનું નામ જાણ્યા સિવાય મારાથી તેમને સમાચાર નહિ આપી શકાય.” દરવાન વિનયથી જ ખેલતે હતા. તેણે શ્રીયકને એળખ્યા નહાતા.
66
આવનાર ગૃહસ્થનું નામ જાણ્યા સિવાય તું તારા શેઠા ણીને સમાચાર ન પહોંચાડી શકે, તે તમારા નિયમ છે ? ”
“ જી, હા. અમારે ત્યાંની એવી નીતિ છે.”
cr