________________
૧૧૦
. મહામંત્રી શાળ સ્વીકારવાને તેમનું ક્ષાત્ર તે જ ના પાડતું હતું.
મહારાજાને કાને જ્યારે આ વાત આવી, કે ક્ષત્રિઓ તેમને “રાજા” માનવા કબૂલ નથી, ત્યારે તેમને અત્યંત ક્રોધ ચઢયો. “હું રાજા હોવા છતાં તે મારી આજ્ઞા કેમ ન માને ? નંદ વંશની દ્રષ્ટિએ પણ હું જ હકદાર છું. તેમ છતાં તે લેકેએ હાથીણીને કળશ આપે અને કુદરતે મને યારી આપી. હાથીણીએ કળશ મારા પર ઢળે, સર્વ રીતે હું લાયક ઠર્યો, છતાં મને “રાજા માનવા તેમને શી હરક્ત છે?’
–આ ભાવનાએ તેમના હૃદયમાં ક્રૂરતાનાં બીજ રોપ્યાં. તેમણે પિતાના હાથ થીચેના વડા અધિકારીઓને હુકમ કર્યો, “જે લેકે મને “રાજા” માનવા નાખુશી હોય, તેમને વધ કરે. તેમની કલેઆમ કરે.”
–આ હુકમે તેમના જીવનને, તેમના રાજ્ય અમલને કલંક લગાડયું. આ કલંક સાધાણુ નહતું. આજ સુધી તે કલંક ભૂંસાયું નથી. ભવિષ્યમાં પણ કદાચ ન ભૂંસાય તે
અસભવિત નથી. ભવિષ્યમાં પણ ઉ3 આજ સુધી તે
હુકમને અમલ તાત્કાલિક થવા માંડયો. નંદને રાજ્ય આપવાની વિરૂદ્ધમાં ફકત ક્ષત્રિઓ જ હતા. ક્ષત્રિઓની કલેઆમ થવા માંડી. ન જોવાયું મોટું, કે ન જોવાયું નાનું. ન જવાયા પુરૂષ, કે ન જેવાઈ સ્ત્રીઓ.
પછી તે રાજાની વિરૂદ્ધ કેણુ છે, તે પણ ન જોવાયું. ક્ષત્રિઓના નામ પર કલેઆમ થવા લાગી. ૧ ક્ષત્રિય કહ્યો એટલે તેની જીવનદેરી તૂટી જ સમજવી. કૂરતાના ભોગ બન૧ આ કર કૃત્યથી જ મહારાજાનંદને ક્રર નંદ કહેવામા આવતા હોવા જોઈએ.