________________
૧૪૬
મહામંત્રી શકઢાળ
પદ્મા જેવા મહાન પુરૂષના આપ વંશ જ છે, તે આપે ભૂલવું ન જોઇએ. રાજ્ય રાજાએથી ચાલતું નથી, પણ મહાઅમાત્યથી જ ચાલે છે, આ વ્યાખ્યા કાઇ પણુ રાજાએ ભૂલવી ન જોઇએ. ‘ જે રાજાના મહાઅમાત્ય સારા, તે રાજાની કાતિ પણ સારી.’ ‘ જે રાજાનેા મહાઅમાત્ય પ્રતિષ્ઠાહિન, તે રાજાની કારકીર્દિ પણ પ્રતિષ્ઠાહિન.' આ મહાન વાકયા દરેકે દરેક સમ્રાટે હૃદયમાં કાતરી રાખવાં જોઇએ.
દેવ! હું જાણું છું, કે આપની સ્થિતિ દ્વિધા બનવા પામી છે, પણુ આવા સોગાતે મહાત કરવા, એ જ ખરી કસાટી છે, જે રાજાના માટે આવા ટાટીના પ્રસંગે ઉપસ્થિત થતા નથી, તે રાજાની કિંમત પણ અકાતી નથી. આવા સમય પ્રસંગોમાંથી નિલેક્ષપણે પાર ઉતરી જનાર સમ્રાટની કીર્તિ અજરામર મને છે. આવા સંજોગો રાન્તને જ મહાન બનાવે છે, એમ નહિ; પરંતુ સાધારણ વ્યક્તિને પશુ મહાન, અજ રામર બનાવે છે.
પ્રભુ ! મહાઅમાત્ય એક મહાન ધર્મિષ્ઠ પુરૂષ છે, ઉદ્યકાળ જેવા નગરશેઠે પેાતાની પુત્રી પ્રિયંવદાને. વેવિશાળ જેમના પુત્ર જોડે કરવામાં ગૌરવ માન્યું છે, તેમને મહામ ંત્રીના પદ પર રાખવામાં આપણે પણ ગૌરવ માનવુ જોઇએ. કાગને ડાળે વાટ જોઇ બેઠેલા પરદેશી શત્રુ મહાઅમાત્યની બદલી થતાં જ
* જે પ્રમાણે ઇતિહાસમાં ઉંડા ઉતરનારને, ઇતિહાસના કેટલાંક બનાવા અને કારકીર્દિઓમાં શક ઉપસ્થિત થાય છે, તેમ જુનાં પુરાણામાં શેષખાળ કરનારને પશુ તેમાંની કેટલી ભૂલા મળી આવે છે. નીચે આપેલી વંશાવળિએ ચાર પુરાણામાંથી મેળવેલી છે, તેમાં પણ થોડાઘણુંા ફરક માલમ પડી આવે છે.