________________
મહામંત્રી શકટાળ ધામધૂમી મહાઅમાત્યના પુત્ર માટે થઈ રહી હતી. નગરના મહાજને જાહેર કર્યું હતું, કે “આજથી સાત દિવસ, એટલે મહાઅમાત્યના પુત્ર અને મહારાજાના અંગરક્ષક દળના વા, શ્રીયકજીનું લગ્ન થઈ જાય, ત્યાં સુધી નગરવાસીઓએ આનંદત્સવ ઉજવવે.
શ્રીયકજીના લગ્નને વિષય ચારે તરફ ચર્ચાઈ રહ્યો હતો. પ્રજાને જે પ્રેમ મહારાજાએ મેળવ્યું હતું, તેના કરતાં વધુ પ્રમાણમાં મહાઅમાત્ય અને મહાઅમાત્ય પુત્રએ મેળવ્યો હતું. આ ઉત્સવ, જાણે મહારાજના પાટવી પુત્રનાં લગ્ન થતાં હોય, તેવી જ રીતે ઉજવાઈ રહ્યો હતો. મહારાજાએ લગ્ન માટે દરેક જાતની છૂટ મૂકી હતી.
મહાઅમાત્યને પુત્ર અને નગરશેઠની પુત્રી, પછી લગ્નમાં કચાશ પણ ક્યાંથી હેય! જ્યાં જુઓ ત્યાં લગ્નની જ તૈયારી થતી હતી. પાટલીપુત્રને આ મહા સમારંભ હતો. પૂર જનોનાં આનંદીત ચહેરો, બાળકને ખેલનનાદ, સ્ત્રીઓના અંતરના 1 ઉમળકા, નોકર ચાકરેની દેડધામ અને રાજદ્વારી પુરૂષોની હિલચાલ દરેકને આકર્ષે તેવી હતી.
નગરશેઠ તરફથી હલવાઈઓની દુકાને મીઠાઈ બની રહી હતી. દરજીઓને બીજાઓનાં કામ કરવાને કુરસદ નહતી. લગ્ન પછી વહેંચાતી મીઠાઈ અને લગ્ન પ્રસંગે જમવામાં પીસાતાં મીષ્ટાન્નની તૈયારીઓ ચાલી રહી હતી. ગરીબેને વહેચવા માટેનાં કપડાં શીવી શીવીને દરજીઓ થાકી જતા હતા.
નગરશેઠ પાસે લક્ષ્મીનો ભંડાર ભરપૂર હતું. મહાઅમાત્યના વેવાઈ બનવામાં તેમણે ગૌરવ માન્યું હતું. શ્રીયકજી જેવા જમાઈ સમે બીજે કઈ યુવકે તેમના જેવામાં આવ્યો નહિ. તેમનાં પત્નીના આનંદનો પાર નહે. બાળકનાં લગ્નને