________________
લગ્નની તૈયારીઓ
ચ્હાવા જે માતા પિતાએ લીધા હોય, તે જ તેમાં કેટલા હર્ષોં સમાયેલા હાય છે.
સમ સૂરો
TYY
પુત્રીના લગ્ન પ્રસંગે મહારાજાને આપવા માટે નગરશેઠેને રાજકુટુંબને ચેાગ્ય તેવી વસ્તુઓ તૈયાર કરાવી રાખી હવી.
આ લગ્ન સમારંભમાં નગરશેઠ કરતાં મહાઅમાત્યને વધુ ભાગ ભજવવાને હતો. તેમણે અનેક કાર્યો કરવાનાં હતાં. પુત્રના લગ્ન સમયે મહારાજાને, રાજકુટુ અને યેાગ્ય, તેવી વસ્તુઓ આપવાની હતી. મહાઅમાત્ય તરફતી લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.
મહાઅમાત્ય અને નગરશેઠે, મહારાજાને પુત્રના લગ્ન પ્રસંગે મહાઅમાત્યએ શુ આપવું, તે ઘેાડા દિવસ પહેલા નક્કી કર્યુ હતુ. મહાઅમાત્ય અને શ્રીયકજી રાજદ્વારી પુરૂષ હતા, પોતાને શાભે તેવી જ ભેટા મહારાનને આપવી જોઈએ, એમ પિતા પુત્રએ પણ નક્કી કર્યુ હતું. પોતે શું આપવાના છે, તે મહારાજા જાણે નહિ, તે પોતાની ભેટ અજાયબી પમાડી શકે, તેમ મહાઅમાત્યને લાગતું હતું. તે પ્રમાણે તેમને ભેટ આપવાની વસ્તુ બનાવરાવવા માંડી હતી. તે વસ્તુ તન ગુપ્ત જ રીતે, એક ભોંયરામાં બની રહી હતી. મહારાજાને તે વાતની ગંધ શુદ્ધાં આવવા પામી નહેાતી. લગ્નના બાકી રહેલા સાત ક્વિસમાં અને વેવાઇઓએ કેટલાંય કામે આટાપાનાં હતાં. બંનેમાંથી કાઈને ય ઝંપ નહેાતી. નાકર ચાકરની છૂટ હોવા છતાં, અખંડ રાત તેમના ઉજાગરા ચાલી રહ્યા હતા.
ય
લગ્ન પ્રસગ જેવા પવિત્ર ઉત્સવમાં મહારાજાએ અમા. ત્ય પ્રત્યેકની શંકાને દૂર મૂર્કી દીધી હતી. તેમણે તન, મન અને ધનથી લગ્ગાત્સવમાં સહાનુભૂતિ દર્શાવી હતી, નગરના