________________
પદ્યાવતીની વાચાળ શક્તિ
“હિંસાને પ્રસંગ આવશે, ત્યારે તું અમને સાથ આપીશ ?” વિજયે પૂછયું.
ત્યારે હિંસા કરવાને પ્રસંગ મારા શિરે આવી પડશે, ત્યારે તેમાં હું પાછી પાની નહિ કરું.” પડ્યા પ્રત્યેક પ્રત્યેક વાકય ધિઅર્થી બોલતી હતી. વિજય પદ્માના પ્રત્યેક વાકયને અર્થ પોતાની અનુકુળતાએ કરતું હતું. તેણે માની લીધું કે, પડ્યા હિંસામાં પણ મદદ કરવાને તૈયાર છે.
તું સાધવી હોવા છતાં પણ હિંસાવાદમાં ભળીને અમારા મંડળને અનુસરવાને તૈયાર છે, તે અમારા માટે મંગલસૂચક છે. કિસને પણ તારું અનુકરણ કર્યું હતું, તે સારું હતું.”
“મારી પણ માન્યતા તે જ છે. કિસને મંડળને ત્યાગ કરવામાં ઉતાવળ કરી છે. મંડળમાં રહીને પણ તે અહિંસાનું, પાલન કરી શક્યો હોત. તેના અહિંસક વિચારે માટે મને માન છે.”
“તેણે તે પિતે પ્રખર અહિંસાવાદી હોવાનું જણાવ્યું.", “તેણે મારી પાસે અહિંસાનું શિક્ષણ લીધું હતું.” “અમે તો જાણતા જ નથી” “જણાવવાની જરૂર પણ હેતી નથી.”
આ પરથી મને મને એમ લાગે છે, કે તું પણ પ્રખર અહિંસાવાદી છે.”
“ કારણ કે હું સાળી છું.”
છતાં અમારા મંડળની સભ્ય બનીને રાજકારણમાં ભાગ લેવા માંડી.”
ગમે તેવા સંતને પણ કોઈ કોઈ વખતે આત્મભાન