________________
પદ્માવતીની વાચાળ શક્તિ
૧૫૭ ભવિષ્યના વિચારે બધાં જ કાર્યો કરતામાં આવે, તે એક પણ કાર્યની રારૂઆત થઈ શકે નહિ.”
અહીં પણ તમારે અને મારો મતભેદ છે. જે કાર્ય કરવું હોય, તેને પુરેપૂરો વિચાર કરીને જ કરવામાં આવે તે કાર્યની સફળતા નિર્ધનપણે મળી આવે.”
તે મતને તો હું પણ ભળતો જ છું, પણ પ્રત્યેક કાર્યમાં તેમ થવું અશક્ય છે, એમ મારું કહેવું છે.” વિજયે પવાના વિચારને માન્ય રાખવામાં ડહાપણુ માન્યું. તેણે આગળ કહેવા માંડ્યું: “સમજ, કે દરેકે દરેક કાર્યમાં હું પહેલાંથી વિચારના તારા ધ્યેયને સંમત થાઉં છું. હવે તું મારા હિંસાવાદી વિચારને મળતી ન થાય, તે તો હું નથી માની શક્તિ.”
શા પરથી તમે એમ માને છે, કે હું તમારા હિંસાવાદને મળતી થઈ? એવું કોઈ કારણ તમને મળી આવ્યું છે, કે તમારી આ માન્યતાને તમે અપનાવી શકો ? તમે તમારા વિચારોને મક્કમપણે વળગી રહે અને હું મારા વિચારોને મામુલી તરગ માની, તેને ત્યાગ કરૂં? વિજય ! તમે સમજવામાં કેટલી મેટી ભૂલ કરે છે ?” પદ્માએ ઉપરા ઉપરી અનેક પ્રશ્ન પૂછી નાખ્યા.
આટલા બધા પ્રશ્નો સાંભળી વિજય તે ડઘાઈ જ ગયો. જવાબ પણ કેટલાકના આપવા? પણ તે ચકેર હતો. હાજર જવાબી તેણે કેળવી હતી. થોડીવાર થંભી શાંતિથી તેણે જવાબ આપવા માંડ્યો :
“પા! તારા અનેક સવાલોના જવાબ મારે એક જ જવાબમાંથી તને મળી રહેશે. તે મંડળમાં બધુ સભ્યોની સમક્ષ કબૂલ કર્યું હતું, કે પ્રસંગ આવે તે હિંસાવાદી ક્ત