________________
૧૭૦
મહામંત્રી શાળ વિચારમાંને વિચારમાં આગળ ચાલ્યું જ જતી હતી. તર્કવિતર્કને બાદમાં તેને થાકની કલ્પના પણ આવી નહતી.
પિતાના કાયમના સ્નાનના ઠેકાણે તે આવી પહોંચી. હંમેશ પ્રમાણે આજે-અત્યારે પણ તેણે સ્નાન કરી લીધું.
હવે તેણે પિતાને સાવી રવાંગ ભજવાને હતો. રેજ પ્રમાણે પ્રભુ સ્મરણ કરતી, પ્રભુના નામને સાધારણપણે ઉચ્ચ રવરે ઉચ્ચાર કરતી, તે પિતાની ઝુંપડી નજીક જઈ પહોંચી. વિજ્ય ઝુંપડીના દ્વાર આગળ તેની વાટ જોતે ઉભો હતે.
પદ્મા તેને જોતાં જ કૃત્રિમ ઉલ્લાસભેર બોલી : “વિજય !” વિજ્ય પિતાનું સામાન્ય નામ સાંભળી વિચારમાં પડી ગયો. પોતાને હંમેશાં “વિજયદેવ'ના નામથી અભિનંદતી પડ્યા આજે વિજયના નામે પોકારે છે, તે શું કહેવાય! વિજયને પાના સ્વરમાં માધુર્યને રણકાર સંભળાયો. “વિજ્યદેવ” કરતાં “વિજય’ શબ્દ તેને મીઠો લાગે. સ્ત્રીઓ પોતાના પતિને, પ્રિયકરને હંમેશાં ટુંકા નામથી જ બેલાવવાનું પસંદ કરે છે, તેનું તેને સ્મરણ થઈ આવ્યું. ક્ષણને માટે તે પોતાને અહોભાગ્ય માનવા લાગે. શું મારી સાથે લગ્ન કરવાનું પદ્માએ નક્કી તે નહિ કર્યું હોય તે સિવાય મને તે વિજય કહીને બેલાવે પણ કેમ ? જરૂર તે મારા સાથેના લગ્ન માટે તૈયાર જ હેવી જોઈએ.
પડ્યા દેવી!” તે હર્ષાવેશમાં પદ્માને હાથ પકડતાં બેલી ઉઠયા.
“હ, હ.” કહી પદ્માએ તેનાથી દૂર હઠતાં પોતાને હાથ