________________
૧૬૮
મહામંત્રી શયાળ
મારૂં સર્વસ્વ. તે જ મારૂં જીવન. તે જ મારે આધાર, તે નાશ મારાથી ક્રમ જોયા જાય ? ” ખેલતાં ખે!લતાં શેઠાણી થાકી ગઈ. તેના શરીરે પ્રસ્વેદનાં બિન્દુ દૃષ્ટિગોચર થવા લાગ્યાં ઘેાડી વાર વિશ્રમી તે આગળ કહેવા લાગી :
પદ્મા ! જીવના જોખમે પણ આપણે આપણા કાર્યમાં સફળતા મેળવવી જ જોઇએ. અમાત્ય-કુટુંબ માટે પાપ કરવું પડે, તે। પણ કરવું.”
દ
આ પદ્મા ખેલી. તમારે મને તે બાબતમાં કહેવું નહિ પડે. જે તમે ઇચ્છશે, તે જ મારા હાથે અનશે. હું તમારી દાસી નહિ પણ બહેન છુ', તેમ માનશેા. તમારી પ્રત્યેક પ્રત્યેક ઇચ્છાની સફળતા તે જ મારૂં કર્તવ્ય. આજ સુધી મેં મારૂં જીવન ઉજ્જવળ રાખ્યુ છે, અને ઉજ્જવળ જ રાખીશ. આજ સુધી તમે મને પાષી છે, તેના બદ્લા હું નિમકહલાલીથી જ વાળીશ. વરચિ અને વિજય સાથેના ભાષણમાં મેં વચનથી ધણાંયે પાપ કર્યાં હશે, પણ મન અને કાયાથી તે હું પવિત્ર જ છું. પવિત્રતા તે જ મારૂં જીવન છે. જન્મીને જીવવુ, એના કરતાં જન્મીને જીવી જાણવું, તેને હું વધારે શ્રેષ્ઠ માનું છુ, પહેલાં કરતાં બીજી વ્યાખ્યાને મેં મારા જીવનમાં ઉતારી છે. ખા ! તમારે મારા કાર્ય માટે બિલ્કુલ ચિંતા કરવી નહિ.”
"
"s
“મને તારા કાની ફત્તેહ માટે ખાત્રી છે. ઇશ્વર તને સહાય કરે.” જરા વિશ્વમી શેઠાણી આગળ કહેવા લાગી :
kr
જા પદ્મા! તું વખત ગૂમાવીશ નહિ. બને ત્યાં સુધી વિજયને ટહેલાવ્યા જ કરજે. ઠ ! ફત્તેહ કર. મારે પણ મારા હૃદય દેવ પાસે જવાને વખત થયા છે.” કઢી
શેઠાણી ડી.