________________
૧૬૬
મહામ`ત્રી શકટાળ
તેની શેઠાણીએ સોંપેલું કાર્યં તેણે હંમેશાંનિર્ભયપણે પાર પાડેલુ હોય જ. શેઠાણી તરફથી સોંપાયેલુ આ વખતનું કા મહત્ત્વનું હોવા ઉપરાંત, જોખમ ભરેલુ' પણ હતું તે જોખમદારીમાં જીવન મરણના સવાલ હતા. પોતાની માલિકા માટે તેણે જીવન મરણના સવાલને એક બાજુએ મૂકી, તે કાઈમાં ઝંપલાવ્યું હતું. ધીમે ધીમે કચ્છીત કા માં યશ મળતાં, શેઠાણી તેના વિશેષ લાગણીવશ બની જવા માંડી હતી.
આજની બંનેની મુલાકાતમાં હર્ષનો આવેશ હતા. શેઠાણી પદ્માને સાથે લઇ પોતાના ખાનગી ખંડમાં ગઇ. તે ખંડની પરિચારિકાને કાઇને અંદર ન આવવા દેવાની ' સખ્ત તાૌદ ་ ་ આપી.
*
ખ'ડની અંદર બિછાવેલા એક કિમતી ગાલિચા પર ખ'નેએ જોડાજોડ સ્થાન લીધું. સમય તેને માટે હિ ંમતી હતા. - એક ક્ષણ પણ વ્યર્થ જવા દેવાની કોઇની ઇચ્છા નહોતી.
66
..
પદ્મા ! ” શેઠાણીએ માલવાની શરૂઆત કરતાં કહ્યું.
“ જી !”
“ નવા શું સમાચાર છે, તે જલ્દીથી કહી સંભળાવ.”
“ ખા ! ” પદ્મા કહેવા લાગી : “ જે ગણું,એ તે નવીન, ન ગણીએ તે જીના, વિજય મારી સાથે લગ્ન કરવાને લલચાયે છે. કાઈ પણ ભોગે તેમ કરવાને તે તૈયાર છે. મોંડળના સભ્યા પૈકી સિન નામના નાના ઠોકરા, જે સભ્ય હતા, તે મડળને છેડી, ચાલ્યો ગયો છે.”
“ કેમ ? ” શેઠાણીએ પ્રશ્ન કર્યાં.
- મડળના કાર્યોંમાં મતભેદ પડયા હતા.” કહી પદ્માએ