________________
મૂકેટાઢ બધાયાં
૧૬૭
ક્રિસન વિષેની સઘળી હકીકત કહી સંભળાવી. તે ઉપરાંત વિજય અને પેાતાના વચ્ચે થયેલી લગ્ન વિષેની ચર્ચા પણ કહી સંભળાવી. વિશેષમાં તેમણે કહ્યું :
ઃ આજે મારે વિજયતે જવાબ આપવાના છે.”
6
“ તેને કાઈ પણ બહાને ટહેલાવજે.” શેઠાણીએ પદ્માને કહ્યું. “ હવે તેમના પાપનેા સમય ભરાઇ ચૂકયા છે. એક વખત તું મહારાણીની મુલાકાત લઈ આવજે. તે મડળના કારાસ્થાનથી તેમને વાકેફ કરજે. મળની વ્યૂહ રચના તેમતે કહી સંભળાવજે. જો તારી પાસે ખાત્રી માગે, તેા કહેજે, કે અગ્નિની પરિક્ષા ન હાય.” વિન્થ સૌ ધેલા છે. તારા સૌ પાછળનું તેનું ઘેલપણુ મંડળને નાશ કરાવશે. ફક્ત મહારાજાના પદભ્રષ્ટતા પ્રસંગ હેાત, તા હું તેમના મંડળના કાયમાં રસ લેત નહિ, પણ મને પહેલાંતી જ શંકા હતી, તે લેકે જો મહારાજાને સીધી રીતે પદભ્રષ્ટ નહિ કરી શકે, તા મહાઅમાત્ય વગેરેને નાશ કરવાનો વિચાર કરશે. તેટલા માટેજ, મેં તને તેમની હીલચાલ તપાસવાને મેાકલી હતી. મારી ધારણા સત્ય નીવડવા લાગી છે. તારી કાર્યદક્ષતા ગમે તેવા ગુપ્તચરને પણ શરમાવે તેવી છે. તારા ગઇ વખતના કહેવા પરથી, ગુપ્તચર મંડળના શ્રેષ્ટ શ્રીયકને મંડળ વિષે શંકા આવી હાય તેમ લાગે છે. તેમણે પેાતાના હાથ નીચેના માણસાને તે તપાસ હાથ ધરાવી છે. કદાચ તેમના કાર્ય માં સફળતા મળે પણ ખરી, છતાં તેમના પર વિશ્વાસ રાખીને આપણે આપણાં કાને પડતું મૂકવુ જોઈએ નિહ. કાઇ પણ ભાગે મહાઅમાત્યનું કુટુંબ સહિસલામત રહેવું જોઇએ. મહારાજાના, રાજકુટુંબને નાશ મારાથી જોયા જશે, પણુ અમાત્ય કુટુંબનેા નાશ મારાથી જોયો નહિ જાય. અમાત્ય કુટુંબ એટલે