________________
મહામંત્રી શwાળા થાય છે.”
શાનું?" વિજયને પડ્યા સાથેની ચર્ચામાં રસ પડવા માંડ્યો હતો.
“મનુષ્ય કર્તવ્યનું”. દરેક સભ્યને પઘાના વિચારે માટે માન હતું.
+
+ ઉપરની ચર્ચાને પાંચ સાત દિવસ વીતિ ગયા હતા. અત્યારે પદ્મા અને વિજય એકાન્તમાં બેસીને ભવિષ્યને વિચાર કરી રહ્યાં હતાં. વિજય સમજી શકતે નહે, કે પદ્મા શા માટે એક જવાબ આપતી નથી. તેણે અનેક વખત પદ્માને પૂછ્યું હતું, કે “લગ્નગ્રંથીથી જોડાવાને તું શા માટે ના પાડે છે?” પણ તેને જવાબ ગળગળ ભાષામાં જ મળતો હતો. ફરીથી આજે તેણે પૂછયું હતું,
પા ! તું શા માટે ચાખી હા કહેતી નથી? “વિજય!” પવા બેલી: તમે મારા માટે લાયક છે. મને તમારા માટે માન છે. આપણે લગ્નગ્રંથીથી જોડાઈએ, તે આપણું જેડી પણ દીપી ઉઠે. પણ,–વધે એક જ આવે છે.”
“શે?” વિજયે અધિરાઈથી પૂછયું.
તમે હિંસાવાદી વિચારના છે, અને હું અહિંસાવાદી વિચારની છું. આપણે વિચારમાં સામ્ય ન હોય તે લગ્ન શી રીતે સુખી નીવડી શકે?” પડ્યાએ વિજ્યને અનુલક્ષીને જવાબ આપતાં સામે પ્રશ્ન કર્યો.
તેને નીવેડો લગ્ન પછી આપોઆપ જ આવી જશે જે