________________
૧૬૦
મહામંત્રી શાળ
દળના શ્રેષ્ઠ શ્રીયકજીએ પણ જૈન ધર્મ અંગીકાર કર્યા હતા. શ્રીયકચ્છના વડિલ બંધુ સ્ફુલિભદ્ર ૧ જે નામની ગણિકાને ત્યાં રહેતા હતા. તે પશુ; પેાતાના ધર્મીમાં અનિશ્ચિત હતી, તેમની પૂર્ણ શ્રદ્ધા હતી.
આ સમયે કાશ્યા તે બ્રાહ્મણુ હતી તે છતાં જૈન ધર્મમાં
અત્યાર સુધી શાન્ત રહેલા વિજયે પૂછ્યું :
66
પદ્મા ! જો હું તારા મતને મળતા થાઉં, તે તું મારેશ સ્વીકાર કરે ? ”
વિજયદેવ ! આ પ્રશ્ન ધેલછા ભર્યા છે. મે તે તમારું સ્વીકાર કયારને ય કરી લીધે છે. ફક્ત લગ્ન માટેના પ્રસંગ આપણે મેળવી શકયા નથી, કારણ કે આપણા મતમાં પણી વખત ભેદ પડી જાય છે, જે તમે મારા મતને સ્વીકારી લે, તા હું તમે કહો ત્યારે લગ્ન કરવા તૈયાર છું. જેમ તમે મારા સા પાછળ ઘેલા બન્યા છે, તેમ હું તારા પ્રેમ પાછળ ધેલી ખની છું. પણ મારા સિદ્ધાંતની ખાતર મારે તમારા પ્રેમ પાછળની મારી ઘેલછાને દબાવી દેવી પડે છે.” પદ્માએ પેાતાનું સ્ત્રી ચરિત્ર અજમાવવા માંડ્યું હતું તેના નેત્ર કટાક્ષો વિજયના હૃદયને વિજ્રળ બનાવી મૂકતા હતા. તેની કૃત્રિમતા હળવે હળવે મક્કમ બનતી જતી હતી. વિજય તે કૃત્રિમતાને સમજવા અશક્ત નીવડયા હતા.
<<
વિજયે પેાતાનાં નેત્રાને તૃપી કરવા ખાતર પદ્માને નખથી શિખા સુધી નિહાળી. તે નિરીક્ષણે વિજ્યને વધારે વિષ્ણુળ
(૧) ભવિષ્યમાં તેમણે જૈન ધર્મની દીક્ષા ગ્રહણુ કરી હતી,