________________
૧૫૮
મહામત્રી શકઢાળ
-વ્ય કરવાને તું પાછી પાની ન કરે,એટલે કે તું વખત આવે તા હિં'સાવાદી પણ બની શકે. અર્થાત, તેને અર્થ એમ થાય છે, કે પ્રસંગાપાત તું તારા વિચારો બદલી શકે. જો મારા કહેવાના અ ખરા હાય, તે! મારા પ્રેમની ખાતર, આપણુાં લગ્નગ્રંથીથી જોડાઈને સંસારસુખ ભાગવવાની ખાતર, જો તું ધારે તા તારા વિચારા બદલીનેમારા વિચારાતે માન્ય રાખી શકે.”
rr
પણ, તે વખતના મારા શબ્દોના અર્થે જુદા હતા. જો મારા પર્ જવાબદારી આવી પડે, ા કર્તવ્ય તરીકે મારે મારી ફરજ સમજી હિંસા કરવી જોઇએ. તે હિંસા હું ખરી લાગણીથી તાન જ કરૂં.એટલે, કે કથ્ય અને લાગણી આ બંનેમાં હું ઘણા જ તફાવત માનું છું.” પદ્મા કાઇ પણ રીતે મેલે બંધાવા માગતી નહાતી.
*
‘ એટલે તું અંતઃકરણથી મંડળમાં જોડાઈ નથી, એમ જ ને ? ”
“ મંડળમાં હું અંતઃકરણથી જોડાઇ છુ, પણ મંડળને ુવેના કાર્યક્રમ મને ધિક્કારમય લાગે છે. જ્યારે હું જોડાઈ ત્યારે મંડળનું ફક્ત એક જ ધ્યેય હતું, અને તે એટલે રાજાને પદભ્રષ્ટ કરવા. પણ હવે તા મંડળનું ધ્યેય બદલવા લાગ્યું છે, અધ્યાયુ છે. મ`ડળમાં દાખલ થતી વખતે જ્યારે મે પ્રતિજ્ઞા લીધી, ત્યારે મારા હાથે એક ગંભીર ભૂલ થઈ છે. પ્રતિજ્ઞા લેતી વખતે મારે એવી પ્રતિજ્ઞા લેવી જોઇતી હતી, કે ‘ રાજાને પદભ્રષ્ટ કરવાના જ કાર્યમાં સહાય કરવાને હું બંધાઉ છું.’ પરંતુ અસાસની વાત એ છે, કે મંડળના પ્રત્યેક કાર્યમાં મદદ કરવાની મેં પ્રાંતના મે' લીધી છે, તેા તેને વળગી રહ્યા સિવાય મારા છૂટકા પણ નથી.” પદ્માનું પ્રત્યેક ઉચ્ચારણું રહસ્યમય