________________
પદ્માવતીની વાચાળ શક્તિ
હતું. વિજય વાતુચા માં ઢાંશિયાર હતા. ગમે તેના પરથી તેનું મન તે પારખી શકતા, પણ પદ્માના કટાક્ષ અને જિગ્ડાની ચપળતા આગળ તેનું કંઇ નહિ.
૧૫૯
મેલવા
કૃત્રિમ નેત્ર ચાલી શકયું
પદ્માના સૌ પાછળ તે લુખ્ય મન્યા હતા. તેની અંતવ્યથા તેજ સમજી શકતા હતા પદ્માનું સંભાષણ તેના પ્રત્યેક વિયારતે દાબી દેવાતે શક્તિમાનની વાતુંહતું. મહારાન્ત કાલાશાક જેવા મહાન સમ્રાટને પણ પેાતાના વાયા'થી ડેલાવનાર વિજય પદ્માના વાક્ચાતુર્ય આગળ પેાતે જ ડાલવા લાગી જતા હતા. પદ્માતા વાણી પ્રવાહ કાઇ કાઈ વખતે વિજ્યને ભૂલાવામાં નાખી દેતા. વિજયને કેટલીયે વખત એમ થયેલુ કે ‘ પદ્માના વિયારાતે મળતા થઈ હું પણુ અહિંસાવાદી બની જા, તા જન્મા સફળ થાય, પદ્મા જેવી રૂપગુણુસ'પન્ન સ્ત્રીની પ્રાપ્તિ થાય.’~~~પણુ આ તા વિચારાના તરંગા જ બની જતા. કાઇ કાઇ વખતે આજુબાજુનું વાતાવરણ તેને મૂંઝવી નાખતું.
તે સમયમાં ઔદ્ધભિક્ષુકાના અને જૈન સાધુઓને અહિંસા વિષેના પ્રચાર જોરજોરથી ચાલી રહ્યો હતા. બીજી બાજુએ બ્રાહ્મણાનું જોર હતું, પણ તે સાધારણ રીતે નરમ પડયા હતા. મેટા મેટા લેાકા જૈન ધર્મને અપનાવી લેવા માંડયા હતા, સમય સમયનું કામ કરે છે, તે કહેવત પ્રમાણે ક્ષત્રિયેનું જોર તદ્દન નરમ પડી ગયું હતું. જેનેાના ઐશ્વર્યા પાર્ નડે. વિશાળ હવેલીઓ, ભવ્ય મહેલાત અને આહ્લાદક ઉપવનાના ભક્તા, જેના સિવાય બીજા લોકા બહુ જ ઓછા હતા. રાજસભામાં પણ જૈનોનું જ સ્થાન મહત્ત્વભયુ હતું. બ્રાહ્મણામાંના કેટલાક લેાકેા, મેાટી મેાટી વ્યક્તિએ જૈન ધર્મ પાળતી હતી, મહાઅમાત્ય શકઢાળ જૈન ધર્મના અનુયાયી હતા. અંગરક્ષક