________________
પદ્માવતીની વાચાળ શક્તિ બનાવ્યું. લગભગ પિતાનું સર્વ ભાન ગુમાવ્યા જેવી તેની દશા થઈ ગઈ. તેણે પદ્માને ઉદેશીને કહ્યું:
“પદ્મા! હું તારા મતને સ્વીકારી લઉં છું.” “વિજયદેવ! વચન આપવું પડશે.” “મને કબૂલ છે.” “છતાં વિચાર કરી જુઓ.” “મેં વિચાર કરીને જ તારા મતને સ્વીકારી લીધું છે.”
“પણ મારે તેની પરિક્ષા કરવી પડશે.” પડ્યાએ જોયું કે હવે બીજું બહાનું કાઢવું પડશે.
“શાની?” “તમે તમારા વચનને પાળી શકશે કે નહિ તેની.” “હું મારા વચનને ભંગ કદી કરતો નથી.”
છતાં મારે મારી ફરજ બજાવવી જોઈએ.” “શાની ફરજ ?” “મનુષ્ય કર્તવ્યપણુની.” વિજ્ય તે આ જવાબ સાંભળીને દિમૂઢ જ બની ગયે. બેલે બંધાય નહિ, તેવી સ્ત્રી તે તેણે આજે જ જોઈ. અજબ વાચાળ સ્ત્રી ! જે પિતાને આવી સ્ત્રીની પ્રાપ્તિ થાય, તે જીવન સફળ થાય. તેણે પદ્માને કહ્યું : ૧૧