________________
પ્રકરણ ૨૦ મું
મૂશ્કેરાટ બંધાયાં
વિજય અને પદ્માની મુલાકાત પછી કેટલાક પર વીતિ ગયા હતા. આજે વિજયને જવાબ આપવાને હેઈ તે પહેલાં એક કામ પતાવી લેવાની પધાને જરૂર હતી.
નદી કાંઠા પરનાં મેટાં મકાનની રેશનીમાં ધીમે ધીમે ચેતન આવી રહ્યું હતું. શાન્ત વાતાવરણમાં સુમધુર આલાપ અને વાંત્રના કર્ણપ્રિય સ્વરે અરૂણદેવના અસ્તાચળ તરફના ગમનને માન આપી રહ્યા હતા. સ્વગૃહ પ્રતિ વિહાર કરતી વ્યક્તિઓના કાન તે આલાપ અને વાજીંત્રના સ્વર તરફ આક
ઈ રહ્યા હતા. તે મકાન અને આનંદ જ મગધ સામ્રાજ્યના પાટનગર પાટલીપુત્રની મહત્તા દર્શાવવાને પૂરતાં હતાં.
કેટલીક દાસીઓ પિતાના હાથમાં પુષ્પ અને પુષ્પની માળાઓ લઈ પોતાની શેઠાણુંઓને તે પહોંચાડવાની ધાંધલમાં ઉતાવળી ઉતાવળી જઈ રહી હતી.