________________
૧૧૪
મહામંત્રી શકાળ
ન આવી શકે.” પદ્મા આ વિષયમાં ઉડી ઉતરીને મ`ડળની આંતરિક ઇચ્છા જાણવા માગતી હતી.
“ તા પછી મંડળમાં જોડાણી શા માટે ? ” વિજયે પદ્માને ખેલવામાં બાંધી લેવાના પ્રયાસ શરૂ કર્યાં.
44
‘ફક્ત તમારા કહેવાથી.” પદ્માએ પણ તેવા જ ઉત્તર,
આપ્યા.
'
""
હા.” પદ્માએ શાન્તપણે કહ્યું.
“ મ`ડળમાં દાખલ થતી વખતે, મ`ડળના કાયદા કાનૂનને તે પ્રતિજ્ઞા લીધી હતી ને ?”
“ તે ખાખતની મારી ના પણ ક્યાં છે? ”
""
ત્યારે મંડળના ધ્યેયને તારે અનુસરવુ પટશે.
<s
મારા કહેવાથી ? ” વિજય આશ્રય પામ્યા.
“હું કબૂલ છું.”
“ મંડળ કે વ્યવાદી છે. તેના કર્તવ્ય વખતે તે હિંસા અહિંસાને એક બાજુએ મૂકે છે. જો તું હિ ંસા અહિંસા વચ્ચેના ભેદના વિચાર કરવા રહીશ, તેા મંડળના ધ્યેયને તારાથી અનુસરી શકાશે નહિ”
61
જ્યારે મારા માટે મારા કર્તવ્યના પ્રસંગ આવીને ઉભે રહેશે, ત્યારે હું હિંસા અહિંસાની માન્યતાને એક બાજુએ સૂફીશ, જ્યાં સુધી મારા કૅવ્યના પ્રસંગ મારા શિરે આવ્યે નથી, ત્યાં સુધી તા હું પણુ અહિંસાને જ શ્રેષ્ઠ માંનીશ.” હવેથી ખેલવામાં બહુ સાવચેતી રાખવી પડશે, એમ પદ્માએ માની લીધું.