________________
૧૫ર
મહામંત્રી શાળ આપો.
“તેણે મંડળ છોડયું?” પડ્યાએ વધારે દુઃખદ્ આશ્ચર્ય દર્શાવતાં પૂછ્યું.
“હા.” “કેમ?”
તેને ખુલાસે વિજયદેવને પૂછી જે.” પિતે બધો ખુલાસો કરવાને અશકત છે, એમ વૃધે આડકતરી રીતે જણાવ્યું.
“વિજયદેવ !” પન્નાએ એક જગ્યાએ પિતાનું સ્થાન લઈ વિજયને પ્રશ્ન કર્યો :
“કિસન શા માટે ચાલી ગયો?”
આ મંડળને છોડી ચાલ્યા જવાનું તેણે યોગ્ય માન્યું.” વિષે જવાબ આપે.
“શા માટે ?” પિતે અજાણ હેવાનાં કૃત્રિમ ચિન પિતાના ચહેરા પર લાવી પદ્માએ પૂછ્યું.
આ બાબતને ખુલાસે ન થાય તે સારું, એવા વિચારે આજ સુધી આ મંડળને હતા. પણ વિજયને લાગ્યું કે હવે આ બીનાથી પદ્માને અંધારામાં રાખવી એગ્ય નથી. આ મંડળના સભ્યો ક્ષત્રિયે છે, તે ન જણાવવું, પણ આ મંડળનું ધ્યેય અને કિસન સાથે થયેલી ચર્ચા પડ્યાને જણાવી દેવી, કે જેથી પદ્મા આ કૃત્યમાં મંડળને મદદ કરવાને તૈયાર છે કે નહિ, તેને ખુલાસો થઈ જાય. તેણે પદ્માના પ્રશ્નને ઉત્તર આપતાં જણાવ્યું
કિસનને અને મંડળના સભ્યોને એક કાર્યમાં મતભેદ