________________
પદ્માવતીની વાચાળ શક્તિ
શR
શે.”
ક્યા કાર્યમાં ?” “સીધી રીતે જે રાજા પદભ્રષ્ટ ન થઈ શકે, તે તેને, તેના કુટુંબને અને તે કાર્યમાં જે બીજું કઈ વચ્ચે આવે, તે તેને પણ નાશ કરો.”
કિસનને અને મંડળને મતભેદ શા કારણુથી થવા પામે હેય, તે લાયક પન્ના તરત જ સમજી ગઈ. કિસને શા માટે મંડળને ત્યાગ કર્યો, તે પણ તેના ખ્યાલમાં આવી ગયું. કિસને પિતાને શા માટે ખુલાશ ન કર્યો, તે સમજી જતાં પણ તેને વાર ન લાગી.
પછી?” પડ્યાએ આગળ પૂછ્યું. “કિસને તેમાં સંમતિ ન આપી.” “કેમ?”
તેણે કહ્યું, કે હું અહિંસાને માનું છું. કોઈનું પણ લોહી રેડવાને હું તૈયાર નથી.”
“પણ આમાં લેહી રેવાને સવાલ જ રહેતું નથી.” .
“રાજાને, રાજકુટુંબને અને વચ્ચે આવનારને નાશ કરવામાં આવે, તે લેહી રેડાય જ ને!”
મને તે લાગે છે, કે લેહી ન રેતાં આપણું કાર્ય પાર પડે, તો સારું.”
“તું પણ કિસનના જ મતની લાગે છે!” “હું તે સંસાર ત્યાગની છું. મને હિંસાને વિચાર પણ