________________
ખાનગી ખડમાં
૧૪૭
પેાતાના કાર્યની શરૂઆત કરશે. યુદ્ધનુ વાતાવરણ ચારે તરફ પ્રસરતાં પ્રજા પણ ભયમાં મૂકાશે, મહાઅમાત્ય તરીકે શટાળ નહિ હોય, તા પ્રશ્નનેા સાથ પણ મળશે નહિ. આવા સંજોગોના વિચાર કરવામાં આવે, તે મહાઅમાત્યનું પ શકટાળ પાસે હાય, તે જ શ્રેયકર છે. આપ જેવા વિચારવત મહાપુરૂષને મારે વિશેષ કહેવાનું પશુ શુ હોય ? હું તે આપના સુખદુઃખની ભાગીદાર બ્રુ. મને જે યાગ્ય લાગે, તે કહેવાની મારી ફરજ છે.”
અત્યાર સુધી શાન્તપણે સાંભળી રહેલા મહારાજાએ પાતાની વાચાને વેગ આપ્યા.
"C
દેવી ! તમારા દરેકે દરેક શબ્દો વિચારભર્યાં છે. મદ્રે પશુ તે માન્ય છે, પણ જ્યાં સુધી શંકાનું નિવારણ ન થાય,
મહાવશ
બિંબિસાર
1
અજાત ૧૩
ઉદાયિભદ્ર
T અનુક
નાગદાસક
શિશુનાગ
અાક
-
દિવ્યાવદાન બિભિસાર
અજાત શત્રુ
ઉદાયિભદ્ર
ફાકવણી
સહેલી
{
તુલકુચી 1 મહામ લ 1