________________
૧૪૮
મહામંત્રી શકટાળ ત્યાં સુધી શંકાશીલ મનુષ્ય શંકાના સ્થાને વિશ્વાસ રાખી શકે, તે બનવા જોગ નથી. મહાઅમાત્યને મેં હજી સુધી જાણવા દીધું નથી, કે તેમના પર મને અવિશ્વાસ છે.”
પ્રભુ! આપ ગમે તેટલી સાવચેતી રાખે, તે પણ તે બાબત ગુપ્ત રહેવી અશક્ય છે. મહાઅમાત્ય જેવા બહિશાળી પુરૂષ સાધારણ વાતચીત પરથી પણ તે બાબત જાણી શકે છે. આ વાત તે મારા પહેલાં તેમણે જ જાણી હતી. આ વાત જાગ્યા પછી, તેમણે મારી પાસે આવીને નોકરીમાંથી નિવૃત્ત થઈ પ્રભુભક્તિ માટે બાકીનું શેષ જીવન ગાળવા મારી સંમતિ, અર્થાત પરવાનગી માગી હતી.” મહારાણુએ શાળના છેડા સમય પહેલાંના વિચારે જણાવ્યા. નવનંદ
પ્રસેનજિત
ચંદ્રગુપ્ત
બિંદુસાર
બિંદુસાર
અશોક
સુણીમ, અશોક અને
વિગતાશક
રવિરાવલિ
વિષ્ણુપુરાણ શિશુનાગ
શોણિક
કાકવર્ણ
ક્ષેમવર્ધન
ઉદાયી
=
=
=
ક્ષેત્રોજેસ
નંદ
બિંબિસાર