________________
મહામંત્રી પાળ અહિંસાને કો ધમ માનતે નથી?” “બેટા! કર્તવ્યધર્મ આગળ અહિંસાનું પલ્લું ઉંચું રહે છે.”
એટલે? તું તારી પ્રતિકાને તૂચ્છ માને છે?”
જે પ્રતિજ્ઞા કે ધાવેશમાં લેવામાં આવી હોય છે, તેની કિંમત બહુ જ ઓછી હોય છે.” * “એટલે તે લીધેલી પ્રતિજ્ઞા પાળવાને તું તૈયાર નથી એમ જ ને?”
લીધેલી પ્રતિના પાળવાને હું તૈયાર નથી, એમ મેં કયાં કહ્યું છે?” “ત્યારે, અત્યાર સુધી તું બે તે?”
મેં તે મારા વિચારે જણાવ્યા છે.” “તારી પ્રતિજ્ઞામાં તેનું મક્કમ છે ને?” “જી, હા.”
એટલે, મારી ઈચ્છાને તું માન્ય રાખે છે ખરું ને?” “જી, ના.” “કેમ?”
“મેં તે નંદ રાજાને પદભ્રષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી છે, નિર્દોષનો નાશ કરવાની નહિ.”
આપ વડિલ છે, મને સમજાવો.”