________________
૧૪૦
મહામત્રી શાળ આપી.
ભાઈ બહેનની નજર એક થઈ. એક બીજાનાં સજળ નેત્ર કેઈથી જોઈ શકાયાં નહિ.
–અને શેડીવારે સિને પૂંઠે ફેરવી ચાલવા માંડયું. પદ્મા ક્યાંય સુધી તે દિશા તરફ જઈ રહી. - જ્યારે કિસન જણાત બંધ થયો ત્યારે પાએ એક દીધું નિઃશ્વાસ નાખ્યો.