________________
પ્રકરણ ૧૮ મ
ખાનગી ખડમાં
નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધા પછી, મહારાજા નંદનું મન અસ્વસ્થ રહેવા લાગ્યું હતું. પંડિત વરરૂચિ અને વિજય વિરૂદ્ધ શંકા લાવનાર મહાઅમાત્ય પર મહારાજાને સંપૂર્ણ વિશ્વાસ હતા, જ્યારે વિજયે મહાઅમાત્ય વિષે મહારાજાને કેટલીક વાતા કહી સંભળાવી હતી. તેમાંથી ખર્' ક્રાણુ ?-- અને ખાટુ કાણુ ? ~ બાબતના નિય કરવા મહા મૂશ્કેલ થઈ પડયા હતા. જે પાટલીપુત્રની મહત્તા જગતભરમાં પ્રસરી હતી, તેના સમ્રાટ કહેવાતા કાલારાને આંતરવિગ્રહનું પરિણામ ગુરૂ ભાસવા લાગ્યું હતું. રાજાના ચહેરા પરના ભાવ તર્કવિતર્ક
(૧) ઈ. સ. પૂર્વે ચેાથા સૈકામાં મગધપતિ અશોક વર્ધનના દરબારમાં જે ગ્રીડ એલચી મેગેસ્થતીઝ આવી રહ્યો હતા, તેના થનના આધારે એમ જણુાય છે, કે તેના રહેણાક વસ્તીવાળા ભાગ લંબાઈમાં એંસી અને પહેાળાઇમાં પંદર
સ્ટુડીઓ હતા. તથા શહેરની આસપાસ લાકડાના કાટ