________________
૧૪૨
મહામંત્રી શક્યાળ
મીશ્રિત દેખાતા હતા. સુસપન્ન રાજાની ભભ્યમુદ્રા કેટલાક સમ યથી તે જ વિહાણી જણાતી હતી. મહારાણીએ અવારનવાર મહારાજાના સુખની ખાતર પાતાના હૃદયની લાગણીએ! બાવી દેવા માંડી હતી. બંનેને આજુબાજુનું વાતાવરણૢ નીહાળતાં દુશ્ચિન્તના ઓળા દેખાવા લાગ્યા હતા. હજી સુધી અંગરક્ષક દળના શ્રેષ્ટ શ્રીયકજી પર મહારાજાના સંપૂર્ણ વિશ્વાસ હતે. ‘એક બળવાખાર મંડળની સ્થાપના થઈ ચૂકી છે અને તે મંડળ રાજાને, રાજવંશના ઉચ્છેદ કરવા માગે છે. તેના સભ્યોમાં એ વ્યક્તિ મહત્ત્વની છે. એક પડિત વરરૂચિ અને બીજી વિજય.' આવા સમાચાર શ્રીજીએ મહારાજાને આપ્યા હતા. આજ કારવશાત્ મહારાજા નાલંદા વિદ્યાપીઠની મુલાકાતે ગયા હતા, પણ તે મુલાકાતમાં મહારાજાને કાઇ પણુ જાતને સંશય બનાવવામાં આવ્યા. તે કાટને ૫૭૦ મિનારા અને ૬૪ દરવાજા હતા; તેમજ કાઢની બહાર ફરતી મોટી ખાઈ ખેાદવામાં આવી હતી . તેની પહેાળાઈ સે ફીટ અને ઉંડાઇ ત્રીસ રીઢ- હતી.
—તે જ પ્રમાણે કે. હિ. ઈ (ક્રમ્બ્રીજ હિસ્ટરી ઓફ ઈન્ડિઆ પૃ. ૧ યું. ) પૃ. ૪૧૧ માં જણાવવામાં આવ્યું છે, કે લખચેસ ૮૦×૧૫ સ્ટુડીઆ = ૯} માઇલ લાંત્રી અને ૧ માઈલ ૧૨૭ ૭ વાર પહેાળા; અને તેની ખાઇ ૩૦ ક્યુબીટ (૬૦ ફીટ ઉડી) ૬ ખેંથરા = ૨૦૦ યાર્ડ પહેાળી હતી. ~~~~વળી ઈ.કા.ઇ. (ઇન્ક્રીપ્શન્સ કારોરેટારમ ઇન્ડીકસઃ પ્રા. હુલ્ટરઝ.)ની પ્રસ્તાવના પૃ. ૩૭માં લખવામાં આવ્યું છે, ૐ વસ્તીવાળા તેના ભાગ લબાઈમાં બર્મી બાજુએ એસી અને પહેાળાઈમાં પંદર સ્ટુડીઆ હતા. અને તેની ચારે તરફ ફરતી ખાઈ આવી રહી હતી. જે ૬૦૦ પીટ પહેાળી અને ૩૦ કયુબીટ (૬૦ ફીટ) ઉંડી હતી. તેમજ તે કાટને ૫૭૦ કાઠા અને
૬૪ દરવાજા હતા.