________________
વિદ્યાપીઠની મુલાકાતે
૧૩
મહારાજાના મુખ પ્રત્યે દ્રષ્ટિ રાખી તે શાન્તપણે બેસી રહ્યા. ઘેાડી વાર વિચાર કર્યાં પછી મહારાજા મેલ્યા :
“ ઠીક ત્યારે, પંડિતજી! હું જાઉં છું.” મહારાજાએ ઉડવા માંડ્યું. પતિજી પણ તેમની સાથે ઉડવા લાગ્યા.
“કાઈ કાઇ વાર વિદ્યાપીઠની સુલાકાત લેતા રહેજો, રાજન ! '' પડિતજીએ કહ્યું.
rk
જરૂર !–” કહી રાજાએ જવા માંડ્યું. વરરૂચિ પણુ તેમની સાથે બહાર આવ્યા. મહારાજાએ વરરૂચિ તરફ જોયું. બન્નેની દ્રષ્ટિ મળી. તે દ્રષ્ટિમાં એક ખીજા પ્રત્યેતે અવિશ્વાસ જ્હાય.
મહારાજાએ પાતાના ઘેાડા પર સવાર થઇ વિદ્યાપીઠ તરફ નજર ન કરતાં, ઘેાડાને મારી મૂક્યા. તેમના સૈનિકોએ પણ પાત પેાતાના અશ્વો મહારાજાના અશ્વ પાછળ પૂરપાટ દોડાવી
મૂક્યા.
વરરૂચિએ તે અશ્વો દ્રષ્ટિ મર્યાદાની બહાર ગયા ત્યાં સુધી તે તરફ જોયા કર્યું.
સધ્યાના રક્તવીય સૌના નાશ કરવાની ઈચ્છા ધરાવતા અધકારે ધીમે ધીમે પેાતાના અધિકાર શમાવવા માંડયા હતા. ગંગામાં સ્નાન કરી આત્માનું કલ્યાણ કરવાની પ્રવિત્ર ધેલછા ધરાવતાં નરનારીઓનાં ટાળાં પાતાપેાતાના સ્થાને જઈ રહ્યાં હતાં. આ બધાં ટાળાંની પાછળ એક સ્ત્રી ધીમે ધીમે ચાલી રહી હતી. તેના ચાલવામાં કાઇ પણ જાતની ઉતાવળ નહેાતી. નિર્દોષતાની પવિત્ર મૂર્તિ સમી તેની કાયા આરસને પણ શરમાવે તેવી હતી. નીચી નજર રાખી શાન્તપણે તે ચાલતી હતી.