________________
વિદ્યાપીઠની મુલાકાતે
૧૭
લાગ્યા, કે તું મને સંતપણાથી નિરાળો અને મંડળના ખીજા સભ્યા કરતાં જુદી માને છે? આજ સુધી કાઇએ પણુ મારા માટે આવી શકા દર્શાવી નથી, તેમજ તે પશુ આજ સુધી આ બાબતમાં મૌન જ સેન્ચુ છે. આજે અચાનક તેને આ
શંકા કયાંથી આવી ?’
((
,,
બહેન ! કિસન કહેવા લાગ્યા.
આટલા માટે જ મે
પહેલાં પૂછ્યું હતું, કે ‘આપને ખેાટુ નિહ લાગે ને!' મને તેા તમારા માટે ણા વખતથી શાંકા હતી; પણ સમયની રાહ જોતા હતા. આજે તે સમય અચાનક આવી લાગ્યા, અને મે' મારી શંકા તમારા આગળ વ્યક્ત કરી. પણ બીનમેતે
આ શંકા ક્રમ આવી નહિ, તે તે હું કહી શકતે! નથી. આ ખાબતમાં મારી માન્યતા એવી છે, કે કાકા સિવાયની દરેક દરેક વ્યક્તિ તમારા સૌદ પાછળ અંધ બનેલી છે અને તે અધના કારણે તેમને કઈ જાતું નથી, તેમજ તમારા માટે શંકા પણ આવતી નથી. જો મારી આ માન્યતા ખરી હશે, તા મંડળના નાશ જલ્દીથી થશે. રાજ્યને ઉથલાવી પાડવા માટે રાજ્ય દ્રોહીઓએ ન્યાય, નીતિ અને ધર્મના આશરા લેવા પડે છે. જ્યારે ન્યાય, નીતિ અને ધર્મા ના થાય છે, ત્યારે કાઈ પણ કાર્યાં ફળિભૂત થતું નથી. આપણું મંડળ જો સૌથ પાછળ ઘેલું બન્યું હશે, તેા તેના વિનાશ પણ નજીકમાં જ લખાયા હશે. પદ્મા બહેન! ખાટું લગાડશો નહિ, તમને હું ખરાખર ઓળખી શકયા છુ. ભલે બીજાએાએ તમને આળખવામાં થાપ ખાધી હૈાય. હું મડળથી છૂટા પડયે છું. હવે મારે અને મંડળને કંઈ પણ લાગતું વળગતું નથી. તમને મે અહેન જેવાં માન્યાં છે અને બહેન જેવાં જ માનીશ.”
પદ્મા તે મૂઢની માફક આ બધુ સાંભળ્યે જ જતી હતી.
66