________________
મહામત્રી શાળ
મહારાજા અને વરરૂચિ અભ્યાસ ખંડમાંથી નીકળી શાન્તિ
ખંડમાં ગયા. વ્યાઘ્રચમ પર એક બીજાની સામે ખેઠા પછી વરરૂચિએ પ્રશ્ન કર્યાં
t
રાજન! સમાચાર માકલાવ્યા વિના આજે અચાનક
૩૦
આપનું આગમન થયુ ?”
**
સહજ ફરવા નીકળ્યો હતા. વિચાર થયા ક્રૂ લાવ વિદ્યાપીઠની મુલાકાત પશુ લેતા જાણે.” મહારાજાએ એચિંતા અહીં આવવાના પોતાના ગુપ્ત હેતુ છૂપાવતાં કહ્યું.
"
- શિષ્યગણુ પર બહુ જ ઉપકાર થયા." વરચિની મુખમુદ્રા તન શાન્ત હતી.
'
મહારાજા વિચારમાં પડી ગયા હતા. તેમણે છેલ્લા એ શિષ્યાને પૂછેલા સવાલાના જે જવાબેા મેળવ્યા હતા, તે તેમના હેયને હચમચાવી રહ્યા હતા અહિંસા અને હિંસા' આ જવાખા સાંભળી પોતે ભૂતકાળમાં કરેલી ક્ષત્રિયાની કત્લેઆમ તેમની નજર આગળ તરવરવા લાગી. પેાતાની વિદ્યાપીઠમાં ‘હિંસાને દુષ્કૃત્ય કહેવાય ' એવું શિક્ષણ અપાય છે, જ્યારે પોતેજ દુષ્કૃત્યના કર્તા બનવા પામ્યા છે. આ વિચાર તેમને અસહ્ય થઈ પડયા હતા. શા માટે પોતે ક્ષત્રિયાને કત્લ કરવાના હુકમ આપ્યા હતા ? રાજાને રાજા તરીકે સ્વીકારવો યા તે ન સ્વીકારવો, તે તેા પ્રજાની મજીની વાત છે. જે રાજા જે સદ્ગુણી હશે, તેને ગમે તે પ્રજા રાજા તરીકે સ્વીકારવા તૈયાર રહેશે દુર્ગુણી રાજાને રાન્ત તરીકે સ્વીકારવા કાઈ પણ પ્રજા તૈયાર ન થાય. તેમાં નવાઈ જેવું પણ નથી. તે પછી પોતે આવો નિષ્ઠુર હુમા બહાર પાડયે હતા? બળાત્કારે રાજા કહેવડાવાવી રૈયતના મન જીતી શકાય છે ? પિત્તળને સાનું કહેવડાવવા । ।
માટે
થોડું જ સાનુ થઈ
જાય છે !
C