SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ મહામત્રી શાળ મહારાજા અને વરરૂચિ અભ્યાસ ખંડમાંથી નીકળી શાન્તિ ખંડમાં ગયા. વ્યાઘ્રચમ પર એક બીજાની સામે ખેઠા પછી વરરૂચિએ પ્રશ્ન કર્યાં t રાજન! સમાચાર માકલાવ્યા વિના આજે અચાનક ૩૦ આપનું આગમન થયુ ?” ** સહજ ફરવા નીકળ્યો હતા. વિચાર થયા ક્રૂ લાવ વિદ્યાપીઠની મુલાકાત પશુ લેતા જાણે.” મહારાજાએ એચિંતા અહીં આવવાના પોતાના ગુપ્ત હેતુ છૂપાવતાં કહ્યું. " - શિષ્યગણુ પર બહુ જ ઉપકાર થયા." વરચિની મુખમુદ્રા તન શાન્ત હતી. ' મહારાજા વિચારમાં પડી ગયા હતા. તેમણે છેલ્લા એ શિષ્યાને પૂછેલા સવાલાના જે જવાબેા મેળવ્યા હતા, તે તેમના હેયને હચમચાવી રહ્યા હતા અહિંસા અને હિંસા' આ જવાખા સાંભળી પોતે ભૂતકાળમાં કરેલી ક્ષત્રિયાની કત્લેઆમ તેમની નજર આગળ તરવરવા લાગી. પેાતાની વિદ્યાપીઠમાં ‘હિંસાને દુષ્કૃત્ય કહેવાય ' એવું શિક્ષણ અપાય છે, જ્યારે પોતેજ દુષ્કૃત્યના કર્તા બનવા પામ્યા છે. આ વિચાર તેમને અસહ્ય થઈ પડયા હતા. શા માટે પોતે ક્ષત્રિયાને કત્લ કરવાના હુકમ આપ્યા હતા ? રાજાને રાજા તરીકે સ્વીકારવો યા તે ન સ્વીકારવો, તે તેા પ્રજાની મજીની વાત છે. જે રાજા જે સદ્ગુણી હશે, તેને ગમે તે પ્રજા રાજા તરીકે સ્વીકારવા તૈયાર રહેશે દુર્ગુણી રાજાને રાન્ત તરીકે સ્વીકારવા કાઈ પણ પ્રજા તૈયાર ન થાય. તેમાં નવાઈ જેવું પણ નથી. તે પછી પોતે આવો નિષ્ઠુર હુમા બહાર પાડયે હતા? બળાત્કારે રાજા કહેવડાવાવી રૈયતના મન જીતી શકાય છે ? પિત્તળને સાનું કહેવડાવવા । । માટે થોડું જ સાનુ થઈ જાય છે ! C
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy