________________
સા
મહામંત્રી શયાળ
પંડિત વિષ્ણુ ગુપ્તને આપણે ચાય”નું બિરૂદ આપ્યું છે; તાં તે છાતી દેાકીને નિદ્વેષભાવે કહે છે, કે ‘શટાળ મારા ગુરૂ છે.' જ્યારે આપણા કાઈ ગુરૂ હાય, તેા પણ આપણે તેને ગુરૂ હી મેળખાવવામાં શર્માએ છીએ. આનું કારણ શું? આપણા હૃદયની નિર્બળતા. જો આપણા હૃદયમાં જ નિર્મૂળતાના વાસ છે, તા આપણી પ્રતિજ્ઞાને પાર પાડવામાં આપણો કેટલા શ્રમ ઉઠાવવા પડે !
આપણે એમ માનીએ છીએ, કે આપણા કાર્યમાં આગળ પડતા ભાગ લે છે. આપણુા કાર્યની પૂર્ણાહુતિના કારણભૂત બનશે. માંથી હું તેમ માનવાને બિલ તૈયાર નથી,
વરચિત અને પદ્મા તે જ લેાકા પશુ આપણા
પદ્મા શા માટે આપણા મળમાં ભાગ લે છે, તે હું નથી જાણતા. પણ મારું હૃદય કબૂલ કરતું નથી, કે તેના હાથે અપવિત્ર કાર્યં થઈ શકે, થવા પામે.
વરચિતા જુદા જ પ્રકારની વ્યક્તિ છે. આજ સુધી મે તેમના માંઢેથી સાંભળ્યું નથી, કે તેમને રાજ્યની લાલસા હોય. કદાચ તે મેલી ગયા હોય, તો ફક્ત આવેશમાં, વિચારના વમળમાં, તેમને તે જોઇએ છે મંત્રીમુદ્રા, રાજદંડ નહિ. મંત્રીમુદ્રાની લાલસા પણ તેમને હુમાં, ચૈાડા વખતથી જ જાગી છે. તે આપણુા મડળમાં જોડાવાનું કારણુ તા એટલું જ છે, કે મહાઅમાત્ય શટાળના નાશ ઈચ્છે છે. શા માટે, તે તે આધા જાણે છે. આજ સુધી આપણામાં કાઇએ એવો વિચાર ી છે, કે તે નંદના નાશ શા માટે ઇચ્છે? પ્રાએ તેમના આચરણ વિષે શંકા ઉઠાવવાની ઇચ્વ દર્શાવી છે?
આપણે તે! આપણી પ્રતિજ્ઞાના બહાના નીચે ગમે તે પાપ કરવાની ઇચ્છાને અનુમેદન આપવાને તૈયાર થયા છીએ.